ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૩)

  • 2.2k
  • 1
  • 864

ફ્લેશબેક આગળના પ્રકરણમાં જોયું કે મહર્ષિ વરુણધ્વનિના આશીર્વાદ લઈને સૌ આગળ વધે છે . રાત પડતા રીંછ હુમલો કરે છે અને એક અજાણ્યો માણસ આવીને એમને બચાવે છે . રાઘવકુમારને રમેશચંદ્રના બંધ મકાન માંથી એક વર્ષો જૂની લાસ મળે છે અને એક ફોટો મળે છે જે કોઈક જાણીતો લાગે છે .હવે આગળ ... [તા:-૨૩ સમય રાતના ૨:૦૦] ઝાલા અને રાઘવકુમાર હવે સોમચંદનો કોઈ સંદેશો મળે એનો ઇન્ટઝાર કરી રહ્યા હતા . મુખીનો પર્દાફાશ થઈ ગયો હતો એ રહસ્યમય રાત્રિનું રહસ્ય ઉકેલાઈ ગયું હતું ' વઝીર' પકડાઈ ગયો હતો હવે ત્યાં ચમોલી પહોંચી પેલા એક્સ-આર્મી પાસેથી અને પેલા રહસ્યમય