લવ બાઇટ્સ - પ્રકરણ-56

(107)
  • 5.6k
  • 3
  • 3.5k

લવ બાઇટ્સપ્રકરણ-56 સ્તવન ઘરેથી કાર લઇને મંદિરે આવે છે. ભગવાન પુરુષોત્તમ મહાદેવને કાર અર્પિત કરીને આશીર્વાદ લેવા હોય છે. એ કાર પાર્ક કરીને મંદિરનાં પગથીયા ચઢે છે. ત્યાં પૂજારીજી ધ્યાન ધરતાં બેઠાં છે. સ્તવનનાં પગરવનો અવાજ સાંભળીને આંખો ખોલે છે. અને બોલે છે આવ સ્તવન આજેજ તને યાદ કરેલો મેં મૂહૂર્ત કાઢી આપેલાં. કાલે તો તારો વિવાહ છે. પણ.. તું આ કોને સાથે લઇને આવ્યો છે ? સ્તવન ચમક્યો એને થયું હું તો એકલોજ આવ્યો છું. પૂજારીજી મને કેમ આવો પ્રશ્ન કરે છે ? એણે પુજારીજીને કહ્યું ગુરુજી હું તો એકલોજ આવ્યો છું મારી સાથે કોઇ નથી હું મારી નવી