LOVE BYTES book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. LOVE BYTES is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ બાઇટ્સ - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Horror Stories
સ્તવન, નવલકથાનો નાયક એને અવારનવાર કોઇ અગમ્ય દોરા પડે છે માનસિક રીતે ચલિત થઇ રહ્યો હોય છે એની ઘણી સારવાર પછી પણ એને ખરેખર શું તકલીફ છે ? શું રોગ છે એ પકડાતું નથી કોઇ અગમ્ય સૃષ્ટિમાં જતો રહે છે અને એને બધી યાદો તાજી થાય છે.
સ્તુતિ નવલકથાની નાયિકા એનાં જન્મથીજ એનાં શરીર પર ચકામાંનાં નિશાન હોય છે એનાં માતાપિતાને ખબર નથી પડતી કે આ શેનાં ચકામાં દીકરીનાં શરીર પર છે ? સ્તુતિનાં એ ચકામાં જેમ ઊંમર વધે એમ જાણે ધા તાજા થતાં હોય એમ એને અસર વર્તાય છે એ પીડાય છે એની ડોક, એનાં ખભા ઉપર આ શેનાં ઘા છે અને ઘા મટવાની જગ્યાએ વધારે લીલા તાજાં થતાં જાય છે જ્યારે એ એનાં પર હાથ ફેરવે એની અસર ક્યાંક બીજે બીજી વ્યક્તિને થાય છે એ વ્યક્તિ એટલે નવલકથાનો નાયક સ્તવન એજ સમયે એને સમજાતુ નથી કે મને શું થાય છે ?
લવ બાઇટ્સ-- નવલકથા -- સ્તવન, નવલકથાનો નાયક એને અવારનવાર કોઇ અગમ્ય દોરા પડે છે માનસિક રીતે ચલિત થઇ રહ્યો હોય છે એની ઘણી સારવાર પછી પણ એને ખરેખર શું તકલીફ છે ? શું રોગ છે એ પકડાતું નથી કોઇ ...Read Moreસૃષ્ટિમાં જતો રહે છે અને એને બધી યાદો તાજી થાય છે. સ્તુતિ નવલકથાની નાયિકા એનાં જન્મથીજ એનાં શરીર પર ચકામાંનાં નિશાન હોય છે એનાં માતાપિતાને ખબર નથી પડતી કે આ શેનાં ચકામાં દીકરીનાં શરીર પર છે ? સ્તુતિનાં એ ચકામાં જેમ ઊંમર વધે એમ જાણે ધા તાજા થતાં હોય એમ એને અસર વર્તાય છે એ પીડાય છે એની ડોક, એનાં
લવ બાઇટ્સપ્રકરણ-2 ફાલના સ્ટેશન આવ્યુ અને સ્તવન એની બેગ લઇને નીચે ઉતર્યો અને બોગીમાં બીજા મુસાફરોને જાણે હાંશ થઇ બધાં બબડાટ કરી રહ્યાં. હાંશ એ છોકરો ઉતરી ગયો. પેલા સદગૃહસ્થે પેલાં બહેનને કહ્યું તમે ડરી નહોતાં ગયાં એની ...Read Moreવાત કરતાં હતાં. એમણે કહ્યું એ કોઇનો છોકરો છે એની પીડા મારાથી ના જોવાઇ એટલે પૂછ્યું તને શું થયું દીકરા ? દીકરા શબ્દ સાંભળી એ શાંત થઇ ગયો હતો જરૂર એનાં જીવનમાં કોઇ ઊંડીં ચોટ પહોચી છે શ્રીનાથજી બાવા એનું સારુ કરે બધાં એ પછી કહ્યું હાં એની પીડા બહુ અઘરી હતી. ઈશ્વર બધું સારુ કરે. સ્તવન નીચે ઉતર્યો અને એની
લવ બાઇટ્સપ્રકરણ-3 સ્તવન પૂજારીજી પાસેથી મંદિરે દર્શન કરીને ઘરે પાછો આવ્યો એણે માં ને બધી વાત કરી. માંની આંખમાં આંસુ ધસી આવ્યાં એમણે કહ્યું મારાં દીકરા બધાં સારાં વાના થશે. નાહક ચિંતા કર્યા વિનાં તારાં આગળનાં જીવનનાં વિચાર ...Read Moreઘરમાં તારી નાનીબેન છે એ મોટી થઇ રહી છે એનો વિચાર કર. કંઇ એવું અમંગળ ના થાય કે એનાં જીવન પર પણ અસર થાય. તું સમજુ દીકરો છે અને અમે રીતે બધાં પ્રયત્ન કરીશું તારાં સાથમાં રહીશું પણ બસ તું સ્વસ્થ થા. સ્તવન ખિન્ન મનથી બે કોળીયા જમીને ઉપર પોતાનાં રૂમમાં આવી ગયો એણે કમાડને સાંકળ વાસીને એનાં બેડ પર આડો
લવ બાઇટ્સપ્રકરણ-4 સ્તવનનાં પિતા માણેકસિંહ હરખાતાં હરખાતાં જયપુર એમનાં મિત્ર રાજમલસિંહ ચૌહાણને ફોન કરવા નીકળ્યાં અને હરખાતુ મન હીલોળે ચઢેલુ થનગનતાં પગ ક્યાં પડે છે એ ધ્યાનના રહ્યું અને એક એવી ઠેસ વાગી કે પડ્યા પત્થર લમણામાં એવો વાગ્યો ...Read Moreલોહી લોહી નીકળી આવ્યું એમનાંતી રાડ પડાઇ ગઇ સ્તવન... સ્તવન... ઘરથી હજી એટલાં દૂર નહોતાં અને સ્તવને પિતાની રાડ સાંભળી અને એ દોડ્યો.. પિતાની નજીક જોઇ જોયું તો સામાન્ય ઠોકરે પણ લમણું ચીરી નાંખેલુ એક અણીદાર પત્થર કપાળમાં પેસી ગયેલો લોહીલુહાણ ચેહરો અને ઘા હાથથી દાબી રાખેલો. એ જોઇને સ્તવન ગભરાયો એણે કહ્યું "પાપા આવું કેવું વગાડ્યું ? અને એની
લવ બાઇટ્સપ્રકરણ-5 સ્તવનનાં ઘરે પૂજારીજી આવેલાં અને સ્તવન માટેની એમને જે કુંડળી જોઇ સ્ફુરણા થઇ હતી એ માણેકસિંહ સાથે વાત કરી રેહલાં. એમણે કહ્યું આજ સુધી મેં એની કુંડળી કેટલીયે વાર જોઇ અભ્યાસ કરેલો એની બિમારીનાં ઇલાજ માટે આપણે ...Read Moreઅને દોરાં ધાગાં કરેલાં પણ આજે જે સ્ફુરણાં થઇ હતી એ પહેલાં કદી નથી થઇ મને એવું દેખાયુ કે સ્તવન જયપુર એકલોજ જશે તમે નહીં જઇ શકો અને થયુ પણ એવું કુદરતનું કરવું તમને ઇજા થઇ તમે એની સાથે ના જઇ શક્યાં એટલે સ્ફુરણા પર વિશ્વાસ બેઠો એટલે તમને વાત કરવા આવી ગયો. માણેકસિંહે કહ્યું "બાપજી પણ ગતજન્મની વાત તો