ધ્યેય....

  • 2.7k
  • 1
  • 712

મિત્રો,આજ ના જમણા માં એક જ સવાલ હોય છે. કે હું આ કામ ના કરી શકું, અથવા તો આ કામ મારા લેવલ નું નથી એવું કહી અને કામ પ્રત્યે સરમ અનુભવીએ છીએ.પરંતુ જો આગળ વધવું હોય તો ક્યું કામ કેનું છે અને ક્યું કામ સારું કે નરસું છે એ જોવા કરતા એ કામ સમજ ની દ્રષ્ટિ એ યોગ્ય છે?તે કામ કરવાથી અને પૂરતી નિષ્ઠા રાખવાથી આપણને એ કામ પ્રત્યે વધુ ને વધુ રુચિ જાગશે. અને આપડે એ કામ કરવામાં અને આગળ વધવા માં નવા નવા રસ્તા ઓ મળતા રહેશે.જેથી કોઈ પણ કાર્ય જો આપણને આર્થિક ઉપરજન ના આપે તો કાઈ