લવ બાઇટ્સ - પ્રકરણ-59

(129)
  • 7.1k
  • 4
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-59 સ્તવન સ્તુતિને કારમાં બેસાડીને દૂર એકાંતમાં લઇ જાય છે બંન્ને વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. સ્તવન કબૂલે છે કે મારે ને તારે કોઇ સંબંધ ચોક્કસ છે પણ તને પ્રેમ કર્યા પછી મારામાં અપરાધભાવ જાગે છે કે હું કોઇને દગો દઇ રહ્યો છું. સ્તુતિએ કહ્યું પણ હું તારી પાસે કોઇ માંગણી કરતીજ નથી આ તારાં વિવાહ પહેલાં તને મળી લેવું હતું જોઇ લેવો હતો મારાં આં પ્રેમનાં નિશાન છે જે જન્મથી સાથે લઇને આવી છું એની પીડા શમી છે પણ પ્રેમ ભાવ જાગી ગયો છે. આજે મારાં આ નિશાનને એવું મધુર દીર્ધ ચુંબન કરી દે કે ફરીથી એ ઉત્તેજીતજ