રાજકારણની રાણી - ૫૮

(48)
  • 4.6k
  • 2
  • 2.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૮ જનાર્દને મેસેજમાં એડ્રેસ વાંચ્યું અને તે હોટલનું નામ વાંચી ચોંકીને વિચારવા લાગ્યો. પક્ષના કાર્યાલયથી આ હોટલનું સ્થળ ઘણું દૂર હતું. જનાર્દનને યાદ આવ્યું કે આ એ જ હોટેલ છે જ્યાં સુજાતાબેન અને હિમાની અગાઉ ગયા ત્યારે રોકાયા હતા. એનો એક અર્થ એવો પણ થાય કે શંકરલાલજીની બેઠક પહેલાં તે કોઇની સાથે ચર્ચા કરવાના હતા કે ખુદ સુજાતાબેન અલગ બેઠક કરી રહ્યા હતા? જનાર્દનને થયું કે બહુ ઝડપથી બધા પોતાનું ચક્કર ચલાવી રહ્યા છે. દરેક જણ રાજકારણમાં પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય જોઇ રહ્યું છે. સુજાતાબેન પર એટલો વિશ્વાસ છે કે તે પ્રજાનું ભવિષ્ય જોઇ રહ્યા હશે.જનાર્દને