જેગ્વાર - 6

(12)
  • 2.4k
  • 1
  • 982

અચાનક જ રુદ્ર અને સુવર્ણાને ગળે મળતા જોઈ અર્જુન ભૂતકાળમાં ખોવાઈ ગયું. સંધ્યાની સાંજ હતી, સોનેરી ઓજસ સંધ્યા સમય ખૂબ સૌંદર્ય ભર્યુ વાતાવરણ ખીલખીલાટ કરતુ હોય એવા ઉજાસમાં ફક્ત આછો પડછાયો દેખાયો. પડછાયા માં જ વાળની લટોને કપાળે ની પાછળ સરકતો હાથ દેખાયો. પડછાયામાં આટલું સુંદર દેખાઈ રહેલું સૌંદર્ય તેણે માણીયુ તે વિચારતો હતો પડછાયો આટલું સુંદર છે તો તો અસલ કેવું હશે? જોવાની તાલાવેલી વધી ગઈ. . સંધ્યા ને જોતા જ અર્જુન તો જોતો જ રહી ગયો. એના રૂપને કંઈ કેટલી શાયરીઓ કલ્પનામાં લખી હતી એ બોલી ગયો...