પ્રેમ નો પગરવ - ભાગ ૨૦

(12)
  • 3.3k
  • 1
  • 1.6k

આપણે આગળ જોયું કે ભૂમિ જ્યારે કોલેજ આવે છે ત્યાં તેના કલાસમેટ પાસે થી સાંભળવા મળે છે. કે મારા કારણે મિલને ઊંઘની ઘણી ટેબ્લેટ ખાઈ લીધી છે અને તે કોમા માં છે. મિલનની ચિંતામાં ભૂમિ ઘરે આવે છે ને માનસિક રીતે થાકી હોવાથી તે સૂઈ જાય છે. જ્યારે બીજે દિવસે ભૂમિ કોલેજ જવા નીકળે છે ત્યારે રસ્તામાં એક પૂરપાટ ઝડપે જતી કારમાં મિલનને જોઈ જાય છે. હવે જોઈએ આગળ.... ભૂમિ જે કારમાં મિલનને જોઈ જાય છે તે કારનો ભૂમિ પીછો કરે છે. પણ કાર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી એટલે તેની સ્કુટી તેં સ્પીડમાં દોડી શકે તેમ ન હતી. થોડી સ્કુટી