ડ્રીમ ગર્લ - 15

(18)
  • 3.8k
  • 3
  • 1.7k

ડ્રીમ ગર્લ 15 માનવજીવન અમૂલ્ય છે. વ્યક્તિ બોલી શકે છે, પ્રેમ કરી શકે છે, સંવેદના વ્યક્ત કરી શકે છે અને નવા નવા આવિષ્કાર કરી શકે છે. એ કોઈની રાહ જોઈ શકે છે અને કોઈક તો એની રાહ જરૂર જોતું હશે. કોઈકના જીવનનો એ જરૂર આધાર હશે. તો પછી કોઈ આત્યંતિક પગલું શા માટે ? સુખ અને દુઃખ જીવનના બે કિનારા છે. ક્યારેક નદીના પાણી સુખના કિનારા તરફ હોય, ક્યારેક દુઃખના કિનારા તરફ હોય. ક્યારેક બન્ને કાંઠે ઘૂઘવતા હોય. છતાં જીવન યાત્રાને આગળ ધપાવતા જ રહેવું પડે છે. છતાં