સિકસ્થ સેન્સ - 11

(20)
  • 3k
  • 2
  • 1.1k

(મીરાં અંગદ અને તેના ઓફિસ સ્ટાફને આગમાંથી બચાવી લીધા. રાજનસિંહના મનમાં એક વિચારે જન્મ લીધો. હવે આગળ...)મિડિયામાં થી એકે રાજનસિંહને પૂછ્યું કે, "સર તમને કયો વિચાર આવ્યો હતો?"રાજનસિંહે સ્માઈલ સાથે કહ્યું કે, "બોલીને નહીં પણ તે બતાવીશ જ તમને. નાઉ વેલકમ પોલીસ ડિપાર્ટમેન્ટ એડવાઈઝર મિસ. મીરાં."મીરાં ત્યાં આવી તો તેને જીન્સ ટીશર્ટ પહેરેલા, માથે ચોટલી લીધેલી, લાંબી ચોડી, તેની આંખોમાં અજબ આત્મવિશ્વાસ. રાજનસિંહે કરેલી વાતમાંની પહેલાંની મીરાં સાથે અત્યારે દેખેલી મીરાં જોડે મેળ નહોતો ખાતો.એના લીધે મિડિયામાં ગુસપુસ થવા લાગી કે, "આ મીરાં આગળની મીરાં સાથે મેચ જ નથી થતી.""આ તો એકદમ જ કોન્ફીડન્ટ છોકરી છે? આ કેવી રીતે સપનાં