Six Senses book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Six Senses is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સિકસ્થ સેન્સ - Novels
by Mittal Shah
in
Gujarati Fiction Stories
સવાર નું ખુશનુમા વાતાવરણ હતું. બારી માં થી સૂરજ નો કુમળો તડકો આવી રહ્યો હતો.ફલાવર પૉટ માં તાજા ફૂલો સજાવેલા હતાં. અને તેમાંથી સુંદર મજાની ખૂશ્બુ આવી રહી હતી. વળી મીરાં આજે ઘણી ફ્રેશ હતી. તેણે કેટલા દિવસ ની તકલીફો નો જાણે અંત આવવાની હોય તેવું લાગતું હતું. કેટલી તકલીફો જીવનમાં આવ્યા કરે છે, પણ આ તકલીફ નો સમય કોઇ સાથી કે દોસ્ત વગર તકલીફો વધી જાય છે.એવું એના જીવનમાં ના બન્યું તે માટે ભગવાન નો પાડ માનતી હતી. આજે તે આ હોસ્પિટલ ના બોઝિલ વાતાવરણ માં થી નીકળી ને દુનિયા ના મુકત વાતાવરણ માં શ્ર્વાસ લેવા ની હતી. આ
સવાર નું ખુશનુમા વાતાવરણ હતું. બારી માં થી સૂરજ નો કુમળો તડકો આવી રહ્યો હતો.ફલાવર પૉટ માં તાજા ફૂલો સજાવેલા હતાં. અને તેમાંથી સુંદર મજાની ખૂશ્બુ આવી રહી હતી. વળી મીરાં આજે ઘણી ફ્રેશ હતી. તેણે કેટલા દિવસ ની ...Read Moreનો જાણે અંત આવવાની હોય તેવું લાગતું હતું. કેટલી તકલીફો જીવનમાં આવ્યા કરે છે, પણ આ તકલીફ નો સમય કોઇ સાથી કે દોસ્ત વગર તકલીફો વધી જાય છે.એવું એના જીવનમાં ના બન્યું તે માટે ભગવાન નો પાડ માનતી હતી. આજે તે આ હોસ્પિટલ ના બોઝિલ વાતાવરણ માં થી નીકળી ને દુનિયા ના મુકત વાતાવરણ માં શ્ર્વાસ લેવા ની હતી. આ
(આગળ ના ભાગમાં જોયા પ્રમાણે-અંગદ મીરાં પ્રપોઝ કરે છે. મીરાં ને અંગદ ગમે છે ને હવે આગળ...) અંગદ 14 ફ્રેબુઆરી એ રેડ રોઝ હાથમાં લઈને, ઘુંટણ પર નમીને પ્રપોઝ કર્યું. પણ મીરાં એ ના પાડી. મીરાં ના પાડતા ...Read Moreઅંદર થી તુટી ગયો. મીરાં ને અંગદ પસંદ હોવા છતાં ના પાડી કારણ કે બંને વચ્ચે ની અસમાનતા અંગદ ના પિતા રાજકારણ માં આગળ પડતા ,ધનવાન .આની આગળ મારા પિતા નું ગજું નહીં,મારા પિતા સાધારણ નોકરિયાત. મન નું તો શું છે કેટલાય વિચાર આવે એનાથી મારી સ્થિતિ માં ફરક નથી પડવાનો. મારે મારા પપ્પાને હેરાન નથી કરવા. આમ ને આમ એકઝામ આવી
(આગળ આપણે જોયું કે-મીરાં ઍકસિડન્ટ માં પોતાની યાદદાસ્ત ખોઈ બેસે છે. તે ના કોઈ ને ઓળખે છે. ના તેને કંઈ યાદ છે. હવે આગળ....) મીરાં બધું ભૂલી જાય છે. તે ઘણું યાદ કરવા મથે છે પણ યાદ ના આવવાથી ...Read Moreથાકીહારીને સૂઈ જાય છે. તેને એક સપનું આવે છે. એ સપનામાં- 'અંધારી રાતમાં, જયાં ચકલુ પણ ના ફરકે એવી જગ્યાએ એક છોકરી દોડે જાય છે. તે થાકી હોવા છતાં તે દોડે જ જાય છે. તેની પાછળ અમુક લોકો પણ દોડે છે. તેને પકડવા મથે છે પણ પકડમાં આવતી નથી. આખરે બસસ્ટેન્ડ બાજુ ની ઝૂંપડપટ્ટી ના સૂમસામ રસ્તા પર પડી જાય છે. તે
(આગળ જોઈ ગયા--શાન બગીચામાં થી રમીને ઘરે પાછો જતો હતો ત્યાં એક સફેદ વાન આવી ને ફલેટ નીચે થી કિડનેપ કરી લીધો. મીરાં ની મદદથી એને શોધી કાઢ્યો. પણ પોલીસ ને આશ્ચર્ય થતાં તેને તેના ઉપરી ને વાત કરવાનું ...Read Moreકર્યું. હવે આગળ...) ગુડ મોર્નિંગ સર,મે આઇ કમ ઈન?યસ મિસ્ટર રાજપૂત, વોટ હેપન્ડ?એની પ્રોબ્લેમ?નો એટ ઓલ સર, બટ સમ મેટર ડીસક્સ વીથ યુ.ઓ.કે.સીટ એન્ડ ટેલ મી, વૉટ ધ મેટર?સર વાત એમ છે કે મીરાં નામની છોકરી નો એક મહિના પહેલાં ટ્રક સાથે અથડાવવા થી એકસિડન્ટ થયો હતો. અઠવાડિયા સુધી તે કોમામાં રહી. હોશ આવ્યો ત્યારે તે પોતાની યાદદાસ્ત ખોઈ બેસી હતી.
(આપણે આગળ જોયું કે-- આઇ.પી.એસ.રાજન સિંહ એ ડૉકટર ને મળી મીરાં વિશે પૂછતાછ કરી અને કહ્યું કે તે મીરાં ના મગજ ના રિપોર્ટ કાઢે ને એ રિપોર્ટ વિશે એમને જણાવે...) મીરાં ને ચિંતન બંને હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે આવ્યા. ...Read Moreનાં બધા રિપોર્ટ કર્યા. સાથે સાથે મીરાં ને જાણ ના થાય તે રીતે મગજ ને લગતાં પણ કેટલાક ટેસ્ટ કર્યા. જેમાં મીરાં ના મગજ નો ઉપયોગ વધારે કે ઓછો થાય છે તે રિલેટેડ પણ હતો.મીરાં ને ચિંતન ને ડૉકટરે કહ્યું કે મીરાં હવે સ્વસ્થ છે. હવે 10 દિવસ પછીનું એકવાર ચેકઅપ માટે નું ફોલોઅપ લેજો.ચિંતને યાદદાસ્ત પાછી કયારે આવશે એવું પૂછતાં