ડ્રીમ ગર્લ - 16

(17.2k)
  • 5k
  • 3
  • 2.4k

ડ્રીમ ગર્લ 16 સંધ્યા થવાની તૈયારી હતી. ગામના પાદરે તળાવના કિનારે થોડી ઉંચાઈ પર એક વર્ષો જૂનું શિવ મંદિર હતું. પુરાતન સમયમાં બંધાયેલ શિવ મંદિરની હાલત બીજા મંદિરોની સરખામણીમાં એટલી સારી ન હતી. પણ ભશ્મનો શણગાર સ્વીકારીને સ્મશાનને સ્વર્ગ માનનારને મનુષ્યના શણગારોની શું ખેવના હોય? સંધ્યા આરતીની તૈયારી હતી. ગામના થોડા માણસો આરતી માટે આવ્યા હતા. મંદિરની પાછળની બાજુ તળાવથી દુર નીચાણમાં ખેતરો દેખાતા હતા . અને એનાથી દૂર ગુસ્સેથી લાલ થઈ સૂર્ય અસ્ત થવાની તૈયારી કરતો હતો. સૂર્યના ઉદય સાથે એક ચેતના આવે છે. આખી