ડ્રીમ ગર્લ - 18

  • 3.4k
  • 2
  • 1.6k

ડ્રીમ ગર્લ 18 " જિગર, ક્યાં ગયો હતો તું ? " અમીના શબ્દોમાં કડકાઈ હતી. જિગર એના રૂમમાં પહેલી વખત કોઈ યુવતી સાથે હતો. એ પણ રાતના દસ વાગ્યાના સમયે. " માસીના ઘરે ગયો હતો. " " કેમ ? " " બસ, એમ જ. " " એમ ઉડાઉ જવાબ ના આપ. મેં એ દિવસના ગરબાના વિડીયો કોઈએ અહીંના વુમન્સ ગ્રૂપમાં મુકેલા જોયા હતા. નિશિધ અને નિલા સાથે ગરબા રમતા હતા એ તારાથી સહન ના થયું ? " જિગર મૌન રહ્યો.... " આટલો જ પ્રેમ અને આટલો જ વિશ્વાસ