ડ્રીમ ગર્લ - 21

(20)
  • 3.8k
  • 2
  • 1.6k

ડ્રીમ ગર્લ 21 જિગર હોસ્પિટલમાં પ્રવેશ્યો. હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. વોર્ડના દરવાજે જ જિગરને રોકવામાં આવ્યો. જિગરે ધડકતા હદયે નમ્બર ડાયલ કર્યો. શું ખબર એ પોતાને ઓળખશે કે કેમ? તરત જ એનો કોલ રિસીવ થયો. " હેલો, આઈ એમ જિગર. " " ક્યાં છે તું ? " " વોર્ડના દરવાજે. મને અંદર આવવા નથી દેતા. " " વોટ ? વન મિનિટ હું ત્યાં આવું છું. " પ્રિયાને ગુસ્સો આવતો હતો. બચાવનાર વ્યક્તિને જ રોકવાનો? પણ પ્રસાસન એની જગ્યાએ બરાબર હતું. બધા