એક પૂનમની રાત - પ્રકરણ-47

(121)
  • 8.5k
  • 2
  • 5.1k

એક પૂનમની રાત પ્રકરણ-47 બ્લડ સેમ્પલ આપી દીધાં અને સિધ્ધાર્થનાં ગયાં પછી યશોધાબેને કહ્યું મારાં મીલીંદનું ખૂન થયું છે પોલીસતો એવુંજ કહે છે એ કોણ નરાધમ છે કે મારાં એકનાં એક છોકરાને ખાઇ ગયો. એનું સત્યાનાશ જાય એ પકડાઇ જાય એને ફાંસી મળે પછી મારાં જીવને ટાઢક મળશે. વંદના અને અભિષેક બંન્ને સાંભળી રહ્યાં હતાં. વંદનાએ કહ્યું મંમી આપણને ક્યાં ખબર છે ? અને મને એ પ્રશ્ન થાય છે કે રામુને મારો હાથરૂમાલ ક્યાંથી મળ્યો ? એને એનાં ઉપર લોહીનાં ડાઘા ? મારાં ભાઇનાં લોહી સાથે કોઇ બીજાનું લોહી છે એવું કહે છે. રીપોર્ટ આવે એટલે ખબર પડે. હું પણ ઇચ્છું