અયાના - (ભાગ 13)

(14)
  • 3.5k
  • 1.7k

ખાતી વખતે, નાહતી વખતે, દરેક કામ કરતી વખતે ક્રિશય સમીરા વિશે જ વિચારીને હસી રહ્યો હતો...ડિનર ના સમયે એના મમ્મી એ એને પૂછ્યું હતું પરંતુ ક્રિશયે વાત ને ટાળી ને એના મમ્મી ને ગળે લપેટાઈ ગયો હતો....અત્યારે પણ લેપટોપ ખોલીને બેઠેલો ક્રિશય સમીરા વિશે જ વિચારતો હતો...અચાનક એને ઝબકારો થતાં એકલો એકલો બબડ્યો...' એક મિનિટ ....હું સમીરા વિશે કેમ વિચારું છું..? ... મારે એની સાથે કંઈ લાગે વળગે નહિ...'' આઇ એમ ઈન લવ ...?'' વિથ સમીરા...?' ' નેવર ...'' છીં...એવી કંઈ છોકરી હોય ...વાત વાત માં ઝઘડો કરવા લાગે...એનાથી સારી મારી આ પાગલ દોસ્ત છે....' ' અયાના....' અયાના બોલતા જ એની આંખો માં