CANIS the dog - 62

  • 1.8k
  • 800

આ chasm ક્વચિત ચીટા(ચીત્તા) ની અંદર પણ જોવા મળતી હોય છે.આરનોલ્ડે સંતુષ્ટિ વાળો પ્રશ્નાર્થ કર્યો અને બોલ્યો આની અંદર બોન મર્ક્યુરી‌ નો તો કોઈઉલ્લેખ જ નથી.ડોક્ટર ક્લાર્ક!!ડોક્ટર બોરીસ બોલ્યા રિલેક્સ મિસ્ટર જોબ્સ જ્યારે cambridge તેનુ complit molecular modem તૈયાર કરશે ત્યારે બાદ જ બોન મર્ક્યુરી ના પર્સન્ટેજ નક્કી થશે.સ્ટ let us see કે ડોગ્સ ની અંદર પુમા અને વુલ્ફ એક્ઝેટલી કેટલા પર્સન્ટ dilute થાય છે!!જીવનમાં પહેલીવાર આર્નોલ્ડ ને કદાચ મગજની કસરત થયાનો અહેસાસ થયો અને તેણે માનસિક રીતે ડોક્ટર ક્લાર્ક અને સીતા તથા ડોક્ટર ગ્રેગ ને થેન્ક્સ પણ કહર્યું.જેના અધ્વનિત ઉદગારો એકમાત્ર સીતાએ જે સાંભળ્યા.આર્નોલ્ડ બોલ્યો તો આતો વધુ લગભગ