CANIS the dog - 62 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 62

CANIS the dog - 62

આ chasm ક્વચિત ચીટા(ચીત્તા) ની અંદર પણ જોવા મળતી હોય છે.

આરનોલ્ડે સંતુષ્ટિ વાળો પ્રશ્નાર્થ કર્યો અને બોલ્યો આની અંદર બોન મર્ક્યુરી‌ નો તો કોઈ

ઉલ્લેખ જ નથી.ડોક્ટર ક્લાર્ક!!

ડોક્ટર બોરીસ બોલ્યા રિલેક્સ મિસ્ટર જોબ્સ જ્યારે cambridge તેનુ complit molecular modem તૈયાર કરશે ત્યારે બાદ જ બોન મર્ક્યુરી ના પર્સન્ટેજ નક્કી થશે.

સ્ટ let us see કે ડોગ્સ ની અંદર પુમા અને વુલ્ફ એક્ઝેટલી કેટલા પર્સન્ટ dilute થાય છે!!

જીવનમાં પહેલીવાર આર્નોલ્ડ ને કદાચ મગજની કસરત થયાનો અહેસાસ થયો અને તેણે માનસિક રીતે ડોક્ટર ક્લાર્ક અને સીતા તથા ડોક્ટર ગ્રેગ ને થેન્ક્સ પણ કહર્યું.

જેના અધ્વનિત ઉદગારો એકમાત્ર સીતાએ જે સાંભળ્યા.

આર્નોલ્ડ બોલ્યો તો આતો વધુ લગભગ નેક્સ્ટ ટુ જેન્યુઅન જ છે.

સીતા બોલી યા અફકોર્સ એન્ડ લેટ્સ lets hope કે આગળ પણ વધુ જેન્યુઅન જ રહે
because હાઇબ્રાઈડ ની લાલચ નો કોઈ જ અંત નથી. અને બસ દુઆ કરો કે હાઇબ્રાઈડ આગળ તેની કોઈ છે જ interference ના કરે.નહીંતર બંને યુનિવર્સિટીઓની મહેનત ઉપર પાણી ફરી વળશે.

આર્નોલ્ડ ઉભો થયો અને ઓવર ધેન જર્નલિસ્ટ વાળી ચાલથી વન્સ અગેઇન ચાલવા લાગ્યો અને ડોર લોક પર હાથ મૂકીને પાછળ વળીને બોલ્યો લેડિઝ એન્ડ જેન્ટલમેનને મારા તરફથી પ્રોમિસ આપું છું કે તમારા બંને વિશે જે પણ કંઈ લખીશ તે જેન્યયુઅન જ લખીશ.અને સાથે સાથેએ દુઆ પણ કરીશ કે હાઇબ્રાઈડ ની અંદર કોઈ જ લાલચ જન્મ ના લે.અને ડોગ્સ ને જેના માટે બનાવવામાં આવ્યા છે ડોગ્સ તેમના તેજ કાર્યમાં સફળ બને અને તેમના કર્તવ્યનું પાલન કરે પરંતુ મારી એક્સ્ટ્રા સેન્સ મને કહી રહી છે કે આફ્ટર ઓલ destiny is completely ઇન્ક્્પ્્હ્inpridictally .

ડોક્ટર ક્લાર્કે કહ્યું મિસ્ટર job ક્યાંક તમને અમારી કુશળતા પરતો શંકા નથી ને!
આરનોલ્ડે કહ્યું નો ડોક્ટર ક્લાર્ક , મને આપ સર્વવે ની કુશળતાા પર જરાય સંદેેહ નથી. પરંતુ પ્રકૃતિનીી સાથે જે રીતે છેડછાડ થઈ રહી છે તેને જોતા તો મને એમ જ લાગેેે છે કે સ્વયં પ્રકૃતિ તેના most હેડ કવાટર એવા ફોરેસ્ટ ની અંદર આપણને બધાને ઘસેડીને લઈ જઈ રહી છે અને કશુક દેખાડવા માગે છ
આજ તો તફાવત છે ડોક્ટર ક્લાર્ક ઘટના અને દુર્ઘટના વચ્ચેે નો. જોએવુ નાા હોત તોઆ ડોગ્સ સોશિયલ જ બનતે . બ્રુુુટલ્સ કે એન્ટી બ્રર રુટ ક્યારેય નહીં.

વયો વૃધ્ધ એવા ડૉ ક્લાર્ક આર્નોલ્ડ ના ફિલોસોફી સફર વાક્યોને સાંભળીને બે મિનિટ સુધી સમાધિસ્થ તુલ્ય મૌન બની ગયા અને આર્નોલ્ડ ના વાક્યો અને તેમના શ્વેત આત્મા ના પટલ પર મૂકીને તોળયા .જેમાં સત્ય ભારોભાર હતું.

મધ્યાહન કાળ સાયંકાળ ના વાયા થઈને નિશિથ કાળ તરફ પ્રયાણ કરી રહ્યુંુું છે.અને ફરીથી એકવાર હાયર એરસ્ટ્રીપ પરથી ૨૫૦ મીટર ની રેડીઅસ વાળુ સવાના એમેઝોન દેખાઈ રહ્યું છે.

આશરે સવા મિનિટ ના દ્રશ્ય ની પુર્ણાહુતી ની બીજી જ ક્ષણે એક ડોર ઓપન થાય છે અને એક વ્યક્તિ આસિસ્ટન્ટ ટોનમાં બોલે છે,સર મિસ્ટર job is ઓન ધ રુુટ.

ટેબલ ઉપર એક નેમ પ્લેટ પડેલી છે જેના પર લખ્યું છે ચીફ ચેન્સેલર of great કેમ્બ્રિજ,ડોક્ટર cotton bell ફર્નાન્ડીસ.

કોટન બેલે ફાઇલ બંધ કરી અને તેના પર પેપરવેઈટ મુક્યું અને પેલી વ્યક્તિ ને કહ્યું યસ, send him warmly.
આરનોલ્કડ door open કરીને સહેજ ફોર્મલ થવા જાય તે પહેલા જ cotton bale એ કહ્યું કમ ડાયરેક્ટલી મિસ્ટર jobs એન્ડ પ્લીઝ હેવ અ સીટ.

આરનોલ્ડે સીટ પર બેસતાં બેસતા જ સાંભળ્યું સો મિસ્ટર jobs હાઉ આર યુ!

Rate & Review

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 3 months ago