ડ્રીમ ગર્લ - 36

(19)
  • 3k
  • 3
  • 1.6k

ડ્રીમ ગર્લ 36 ટાઈટ બ્લ્યુ જીન્સ ઉપર ગુલાબી છાંટ વાળા સફેદ ટી શર્ટમાં અમી ખૂબ જ સુંદર લાગતી હતી. આછા મેકઅપમાં એનો ગુલાબી ચહેરો વધુ ગુલાબી લાગતો હતો. જિગરે બુલેટ બહાર કાઢી અને અમી જિગરની પાછળ બેઠી. નિલુ એની ગેલેરીમાંથી અમીના ચહેરાની ખુશીને જોઈ રહી હતી. કેટલું અઘરું હોય છે આ. પણ પ્રેમની પૂર્ણતા કે ચરમસીમા આ જ છે. વિશ્વાસ... એક વિશ્વાસ પર જ બધા સંબંધો ટકે છે. નિલુને એના જિગર અને અમી પર વિશ્વાસ હતો અને એટલે અંશે જિગર નબળો હતો. એ નિશિધ વખતે નિલુ પર વિશ્વાસ