પ્રત્યક્ષ-પરોક્ષ - ૭

(37)
  • 4.9k
  • 1
  • 2.2k

પ્રત્યક્ષ-પરોક્ષ - ૭ડો. હિના દરજીશ્રીધર ડ્રાઈવરને કહે છે એટલે એ દૂર જઈ ઊભો રહે છે. પૂંજાભાઈ બન્નેને ગાડીમાં બેસવાનું કહી પોતે બેસે છે: “શ્રી, ગુંજન તમારે બન્નેએ મારૂ એક કામ કરવાનું છે... રુહી સાથે જે વ્યક્તિએ આટલું ખરાબ કામ કર્યુ છે... એ માણસને તમારે બન્નેએ શોધવાનો છે...”પૂંજાભાઈની વાત સાંભળી શ્રીધર અને ગુંજન એકબીજા સામે જોવે છે.પૂંજાભાઈ બન્ને સામે હાથ લંબાવે છે: “શ્રી, મને વચન આપ... આપણાં ઘરની લક્ષ્મીને અપાર દુ:ખ આપનારને તું શોધીશ... માત્ર શોધીશ નહીં... એને સજા પણ અપાવીશ...”શ્રીધર દાદાના હાથ પર હાથ મૂકે છે. ગુંજન બન્નેના હાથ પર હાથ મૂકે છે: “દાદાજી, મારે તો ક્યારનોય એ ગુનેગારને શોધવો