ઓફિસર શેલ્ડન - 10

(13)
  • 3.1k
  • 3
  • 1.6k

( મિસ્ટર વિલ્સનની સામે ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ હજુ વધુ પૂરાવા શોધી રહી છે. વધુ શું નવુ મળે છે તે હવે આગળ જોઈએ... )શેલ્ડન: ગુડ મોર્નિંગ ડોક્ટર શું નવા સમાચાર છે કંઈ નવુ મળ્યુ તને ?ફ્રાન્સિસ : પધારો સાહેબ. અમે પીએમસીટી ( PMCT ) એટલે કે પોસ્ટમોર્ટમ સીટીસ્કેન કર્યો છે. આ સૌથી અત્યાધુનિક પદ્ધતિ છે જેમાં જેમ કે આ કેસ છે જેમાં સંપૂર્ણપણે આગ લાગી જવાને કારણે આપણે પોસ્ટમોર્ટમ કરીને વિગત મેળવી શક્યા નથી તેથી હવે પોસ્ટમોર્ટમ સીટી સ્કેન કરેલ છેશેલ્ડન : અરે વાહ આના દ્વારા આનો ચહેરો બની શકશે ?ફ્રાન્સિસ : ચહેરો તો બની શકે તેમ નથી પરંતુ