ચક્રવ્યુહ... - 22

(40)
  • 4.4k
  • 3.2k

પ્રકરણ-૨૨ “હાય ઇશાન, હાઉ’ઝ યુ બડી?” “નથીંગ યાર મયંક, જસ્ટ બોરીંગ એટ હોમ.”   “હમ્મ્મ, મી અલ્સો. હેય, આઇ હેવ એન આઇડિયા, લેટ’સ ગો આઉટસાઇડ. મસ્ત હરીયાલીને જોઇને સારો ટાઇમપાસ થઇ જશે.”   “ગુડ આઇડિયા, એક કામ કરું હું હમણા આવુ છું તને પીક કરવા પછી નીકળીએ આપણે બહાર. તુ વિહાન અને અંકિતને પણ કોલ કરી લે, બધા સાથે નીકળીએ.”   “ઓ.કે. આઇ એમ વેઇટીંગ.” મયંકે ફોન કટ કર્યો અને તે તૈયાર થવા પોતાના રૂમમાં જતો રહ્યો, આ બાજુ અમીર બાપનો એક નો એક દિકરો ઇશાન પણ રેડ્ડી થવા લાગ્યો.   હમણા જ સતર વર્ષ પૂર્ણ કરી અઢારમાં વર્ષમાં પ્રવેશ