ચક્રવ્યુહ... - 23

(52)
  • 4.6k
  • 4
  • 3.2k

પ્રકરણ-૨૩ “વીલ યુ જોઇન મી ઓન ડાન્સ ફ્લોર?” લગભગ અડધી કલાકની અરસપરસની વાતચીત બાદ ઇશાન અને અરાઇમા બન્ને એકબીજાના ખાસ મિત્રો બની ગયા હોય તેવુ લાગ્યુ.   “યા શ્યોર.” “લેટ’સ ગો બેબી.” બોલતા ઇશાને અરાઇમાને ડાન્સ ફ્લોર પર આવવા માટે હાથ લંબાવ્યો અને બન્ને લાઉડ મ્યુઝીકમાં ડાન્સમાં મસ્તીથી ઝુમવા લાગ્યા.   “વાહ બોસ, શું આઇટમ પટાવી છે, માની ગયો તને ઇશાન.” પાછળથી હળવેકથી અંકિતે ઇશાનને કાનમાં કહ્યુ એ સાંભળી ઇશાને અંકિત સામે આંખ મીચકારી.   “યે મૌસમ કી બારીસ.....” ગીત વાગતા જ ઇશાને અરાઇમાને આત્મવિશ્વાસથી પોતાની બાહોમાં લઇ લીધી જાણે તેને ખબર જ હતી કે અરાઇમા આ વાતનો વિરોધ નહી