ઓફિસર શેલ્ડન - 14

(14)
  • 3.1k
  • 1
  • 1.5k

( નોકર પોલનુ ખૂન ઝેર આપવાના લીધે થયુ હતુ એ હકીકત બહાર આવ્યા બાદ આખો કેસ પલટાઈ જાય છે .. હવે આગળ )માર્ટીન : સર આતો આખો કેસ જ પલટાઈ ગયો. આપણે તો શરૂથી એમ જ માનીએ છીએ કે મિસ્ટર વિલ્સને જ એમના ભાઈ તથા આ નોકરની હત્યા કરી છે. આપણી બધી તપાસ પણ લગભગ એજ દિશામાં હતી. હવે આગળ શું ?હેનરી : સર પરંતુ એમ પણ બની શકે ને કે આ મિસ્ટર વિલ્સને જ નોકરને એ ઝેર ભરેલી સોય મારી હોય ઝપાઝપી દરમ્યાન ?શેલ્ડન : એવુ એ કરે એમ મને લાગતુ નથી. જો મિસ્ટર વિલ્સનને પહેલાથી જ ખબર હતી