ચક્રવ્યુહ... - 26

(68)
  • 4.4k
  • 4
  • 3.1k

પ્રકરણ-૨૬ “પાપા, કાંઇ ક્લ્યુ મળ્યો કે પેલી સી.ડી. કોણે મોકલી હતી?” કાશ્મીરાએ ચેમ્બરમાં આવતા પુછ્યુ.   “નહી બેટા, મારા અંગત સુત્રો દ્વારા મે આ વાતની જડ સુધી પહોંચવાની ટ્રાય કરી પણ કાંઇ કળી મળતી નથી. દેશમુખ બહુ ચાલાક છે, મને તો લાગે છે તેણે જ આ બધુ ઉપજાવેલુ છે અને મને બ્લેકમેઇલ કરવા માંગતો હતો.”   “આઇ ડોન્ટ થીંક કે દેશમુખ આ બધી બાબતનું મૂળ હોય. આ બધી ટ્રીક પાછળ માસ્ટર માઇન્ડ બીજુ કોઇક જ છે જે આપણે કોઇપણ ભોગે તોડવા ઇચ્છે છે. મુંબઇ બ્રાંચનું નુકશાન હજુ મારા મગજમાંથી જતુ જ નથી ત્યાં તમારી આ સી.ડી. આવી અને હમણા ઇશાન.....”