પદમાર્જુન - (ભાગ - ૧૫)

  • 2.6k
  • 1
  • 1.1k

આગળનાં ભાગમાં આપણે જોયું: વિદ્યુતે સારંગ સામે જોયું અને કહ્યું, “જ્યેષ્ઠ, મને માફ કરી દો.હું તમારું અને પિતાજીનું સ્વપ્ન ન પૂરું કરી શક્યો.” “વિદ્યુત, મને ખબર છે કે તે આ સ્પર્ધા જીતવા માટે બહુ મહેનત કરી છે અને તે આ સ્પર્ધામાં પણ તારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ હોઇ શકે કે વિજેતા બનેલાં અર્જુને તારાં કરતાં પણ વધુ મહેનત કરી હોય. માટે તું ચિંતિત ન થા અને ખુશી સાથે પરિણામનો સ્વીકાર કર.”એટલું કહી સારંગે અર્જુન સામે જોયું અને મનમાં બોલ્યો, “આશા રાખું છું કે આપણો રણમેદાનમાં ભેટો થાય.નહીં તો એ તારાં માટે સારું નહીં રહે.” આ તરફ શાશ્વત આશ્રમનાં બગીચામાં