ચક્રવ્યુહ... - 35

(62)
  • 4.7k
  • 6
  • 3k

ભાગ-૩૫ “રોહન, તુ અત્યારે ઘરે આવી શકીશ? એક અર્જન્ટ કામ છે. પાપા ખુબ બકવાટ કરી રહ્યા છે. સરાબ મગજમાં ચડી ગઇ લાગે છે. તુ સવારે ગયો ત્યારથી તો સુતા જ હતા પણ અત્યારે જાગ્યા ત્યારથી બકવાસ કરી રહ્યા છે. ઘરે આજે કોઇ નોકર-ચાકર પણ નથી. મમ્મીની તબિયત પણ નાદુરસ્ત છે અને ઘરે બીજુ કોઇ નથી.” રાત્રે અગિયારેક વાગ્યે કાશ્મીરાએ રોહનને કોલ કરતા કહ્યુ.   “અરે મેડમ, આટલી ચોખવટ કરવાની જરૂર નથી, હું હમણા જ પહોંચુ છું.” આટલુ કહી રોહને ફોન કટ કરી નાખ્યો અને ચેન્જ કરી કાશ્મીરાના ઘરે જવા બાઇકને દોડાવી દીધી.   “શું થયુ મેડમ? ક્યાં છે ખન્ના સર?”