મારો કાવ્ય ઝરૂખો ભાગ 55

  • 2.4k
  • 798

કાવ્ય 01પુસ્તક...ક ખ ગ... ક.. કા.. કી થી શરુ કરી વિવિધ જ્ઞાનના અસીમ ભંડાર નો સાગર છે પુસ્તક વિશ્વભર ની સંઘરાયેલ સંસ્કૃતિઅલક મલક ની વાતો સાચવી ને બેઠું છે પુસ્તક વજન મા ક્યાંક હળવું તો દળદાર છે પુસ્તક અલગ અલગ ભાષા ઓમાકાગળ ઉપર શાહી થી છપાયેલ છે પુસ્તકલોકો ની મંદ મંદ મુસ્કુરાહત નું રાજ છે પુસ્તક ક્યાંક પોથી તો ક્યાંક ગ્રંથ ના આકાર મા ક્યાંક પાઠ્ય પુસ્તક ના આકાર મા છે પુસ્તક આજના જમાના મા PDF સ્વરૂપેટચૂકડા મોબાઇલ મા છે પુસ્તકો નો ખજાનોસાહિત્ય, વિજ્ઞાન, ભૂગોળ, ગણિતઅર્થશાસ્ત્ર, ખગોલશાસ્ત્ર, રસીકશૃંગાર,વેદો, ગીતા, કુરાન, રામાયણ મહાભારત ને પ્રસ્તુત કરવા જોઈએ પુસ્તક નો સહારો વર્ષો