ધ સ્કોર્પિયન પ્રકરણ -20

(76)
  • 5.6k
  • 3.7k

સ્કોર્પીયન : 20 દેવ સીલીંગ તરફ જોતાં જોતાં ક્યારે સુઈ ગયો એને ખબર જ ના પડી. ખાસીવાર ઊંઘ્યાં પછી એની એકા એક આંખ ખુલે છે એ સફાળો બેઠો થાય છે એને થયું એનાં રૂમની બારી તરફથી કંઈક અવાજ આવે છે એ સાવધ થાય છે. દેવ ડ્રેસીંગ રૂમમાં જાય છે ત્યાં એની બેગમાંથી રીવોલ્વર હાથમાં લઈને એ બહાર આવે છે. એને મેહસૂસ થાય છે કે બહાર ધીમો વરસાદ વરસી રહ્યો છે રાત્રી જામી રહી છે ઠંડી વધી રહી છે.... એ ઠંડી ઠંડી ધાતુની રીવોલ્વર હાથમાં લઈને સાવધાન થઇ બારી તરફ જઈ રહ્યો છે એણે બારીનાં દુધીયા ગ્લાસમાંથી જોયું કોઈ ઓળો છે