ધ સ્કોર્પિયન - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Love Stories
દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો છે એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મોડું થાય છે. ત્યાં એની માં આવીને ...Read Moreછે બેટા દેવ બધું તૈયારજ છે આમ ઉતાવળો ના થા આજે સાંજે પાછો આવીશ કે ૨-૩ દિવસ થઇ જવાનાં? દેવની માં અવંતિકા રોય દેવનાં ફરવાનાં શોખ અને એને પ્રોફેશન બનાવીને કામ કરતો દિકરો વારે વારે ઘરની બહાર રહે છે એટલે ચિંતામાં રહે છે.
એમની દીકરી આકાંશા પણ US ભણવા ગયેલી છે. દેવનાં પિતા રાયબહાદુર રોય પશ્ચિમ બંગાળ સ્ટેટનાં DGP છે એ ફરજ દરમ્યાન આખો વખત કામમાં વ્યસ્ત હોય છે સરકારી વિશાળ બાગ બગીચાવાળા બંગલામાં અવંતિકા રોય એકલાંજ હોય છે.
દેવે કહ્યું માં મારી ચિંતા ના કરો આજે તમારે કોઈ ગ્રુપ પાર્ટી નથી ? તમે પણ કીટી પાર્ટીમાં વ્યસ્ત હોવ છો અથવા પાપા તમને કોઈને કોઈ ફંકશનમાં લઇ જાય છે. મારો અત્યારે તો સમયજ છે ફરવાનો એમ કહી હસી પડે છે.
ધ સ્કોર્પિયન પ્રકરણ - ૧ દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો છે એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મોડું થાય છે. ...Read Moreએની માં આવીને કહે છે બેટા દેવ બધું તૈયારજ છે આમ ઉતાવળો ના થા આજે સાંજે પાછો આવીશ કે ૨-૩ દિવસ થઇ જવાનાં? દેવની માં અવંતિકા રોય દેવનાં ફરવાનાં શોખ અને એને પ્રોફેશન બનાવીને કામ કરતો દિકરો વારે વારે ઘરની બહાર રહે છે એટલે ચિંતામાં રહે છે. એમની દીકરી આકાંશા પણ US ભણવા ગયેલી છે. દેવનાં પિતા રાયબહાદુર રોય પશ્ચિમ
ધ સ્કોર્પિયન - પ્રકરણ -૨ દેવ હોટલ ઓબેરોયમાં અનીતા સાથે કોફી પુરી કરી અને લીફ્ટમાં યુરોપીયન ટુરીસ્ટ દેવ તરફ આવ્યાં. અનીતા રીસેપશન પર જતી રહી. ગ્રુપ લીડર જેવો લાગતો ગોરીયો આગળ આવ્યો અને દેવને જોઈને બોલ્યો હાય દેવ આઈ ...Read Moreજ્હોન એન્ડ ધીસ આર માય ફ્રેન્ડ્સ હાઉ આર યું ? દેવની નજર બધાં ઉપર પડી અને સ્કેન કરી રહ્યો પછી ઉત્સાહથી બોલ્યો હાય આઈ એમ ફાઈન હોપ યું ઓલ હેડ ગ્રેટ જર્ની . દેવે હાથનાં ઇશારાથી બધાને ત્યાં બેસવા આમંત્ર્યા અને પછી કહ્યું જ્હોન વેલકમ ટુ ઇન્ડીયા એન્ડ બ્યુટીફૂલ વેસ્ટ બેંગાલ આઈ એમ અવેર યું નો અવર લેન્ગવેજ ..મારુ કોલકોત્તા
ધ સ્કોપીર્યન પ્રકરણ-3 બધાં વાનમાં બેઠાં પછી વાન કલીંગપોંગ તરફ જવા નીકળી ગઇ. સોફીયા દેવ સામે જોઇને ચેટ કરતી હતી પછી એણે ફોન જોડ્યો અને ફોનમાં વાત પણ દેવ સામે જોઇને કરી રહી હતી એને દેવનું ધ્યાન અચાનક ઝેબા ...Read Moreગયું અને એણે જોયું એણે પણ દેવનો ફોટો લીધો અને ચેટ કરી રહી હતી. ઝેબા અને સોફીયા એકબીજા સામે જોઇને સ્માઇલ આપી રહી હતી. હવે દેવે એલોકો સામે જોવાનું બંધ કરી પોતાની સીટ પર બેઠો એણે દૂબેન્દુને ઇશારો કર્યો દૂબેન્દુ સમજી ગયો હોય એમ ઉભો થયો અને કેબીનમાં જઇને પાછો આવ્યો. પોતાની સીટ પર બેસી ગયો. દેવે ફોન લઇને એનાં
ધ સ્કોપીર્યન પ્રકરણ-4 દેવ મૂખર્જી સર અને બરૂઆનાં ફોન પછી વિચારમાં પડી ગયો હતો. એણે વાનમાં જોયું બધાં ડ્રીંક લેવા અને પાર્ટીનાં મૂડમાં હતાં. એણે સોફીયા સામે જોયું એ બારીની બહાર જોતી ધીમે ધીમે ડ્રીંક પી રહી હતી. ઝેબા ...Read Moreમોરીનાં વાતો કરી રહેલાં. દેવે એક નજર ત્યાં નાખી અને એણે દૂબેન્દુને બોલાવ્યો. દૂબેન્દુ પણ કાનમાં ઇયરફોન નાંખી બેંગાલ મ્યુઝીક માણી રહેલો. દેવે એને બોલાવ્યો એનું ધ્યાન ના ગયું. એટલે દેવે ઉભા થઇને દૂબેન્દુને ખભેથી હલાવ્યો દૂબેન્દુનું ધ્યાન ગયું એણે ઇયર ફોન કાઢી ક્હ્યું હાં દેવબાબુ શું થયું ? દેવે હસતાં હસતાં કહ્યું વાહ આમોર સોનાર બાગલા બાંગ્લા ગીતો એકલો
ધ સ્કોપીર્યન પ્રકરણ-5 સોફીયાએ બૂમ પાડીને કહ્યું સ્ટોપ ધ વાન પ્લીઝ.. અને દેવે એની તરફ જોયું. સોફીયાએ દેવને કહ્યું પ્લીઝ સ્ટોપ ધ વાન.. મારે... દેવ સમજી ગયો એણે કહ્યું હવે માલ્દા નજીકજ છે જો તને વાંધો ના હોય તો... ...Read Moreમાલ્દાથી સાવ નજીક છીએ.. પણ સોફીઆએ કહ્યું નો નો સ્ટોપ ઇમીજીએટલી પ્લીઝ.. દૂબેન્દુને કહ્યું જોસેફને કહે આગળ ઉભી રાખે. દૂબેન્દુએ આગળ જઇને જોસેફને વાન રોકવા કહ્યું જોસેફે ઓકે કહીને થોડે આગળ જગ્યા જોઇને વાન ઉભી રાખી. વાન ઉભી રહી એવી સોફીયા ઉભી થઇ એટલે ઝેબા તરફ જોયું ઝેબા પણ ઉભી થઇ ગઇ. સોફીયાએ સાથે એનું પર્સ લીધું અને એ વાનમાંથી
ધ સ્કોપીર્યન પ્રકરણ-6 જોસેફે કીધું દેવ સર આ છેલ્લી સારી હોટલ છે અહીં ડીનર ડ્રીંક બધું મળશે. મોટી ગાર્ડનવાળી હોટલ છે. અહીંનાં ખ્યાતનામ સ્મગ્લરની પણ બધુ મળશે પછી જંગલજ શરૂ થશે કંઇ નહીં મળે. દેવે કહ્યું મને ખબર છે ...Read Moreબધાને જાણ કરું છું જોસેફ તું વાનમાંજ રહેજે બધાનો સામાન છે તું છેલ્લે જમી આવજે અથવા તારાં માટે વાનમાંજ મોકલું છું. તારે બહાર આંટો મારવો છે ? જોસેફે કહ્યું નો સર પહોચ્યાં પછી મારે શું કરવાનું છે ? હું ફ્રેશજ છું મારુ વાનમાં મોકલી દો હું વાનનું ધ્યાન રાખીશ અહીં ખાસ વાહનો પણ નથી એટલે અહીં રહેવું જરૂરી છે. દેવે
ધ સ્કોપીર્યન પ્રકરણ-7 બધાં વાનમાં બેસી ગયાં પછી વાન સ્ટાર્ટ થઇ જંગલ માર્ગે ધીમે ધીમે જઇ રહી હતી ચારેબાજુ અંધકારમાં ચાંદનીનાં આછાં અજવાળામાં વૃક્ષોની હારમાળા અને પહાડોનાં કંટુંરીંગ રસ્તામાં વંળાકો આવી રહેલાં બધાં કાચમાંથી જોવાનાં પ્રયત્ન કરી રહેલાં. વાનની ...Read Moreલાઇટ તદ્દન બંધ હતી વાનની ફ્લડ લાઇટમાંથી આગળ રસ્તો દેખાતો હતો. દેવે લેપટોપ ચાલુ કરેલું લેપટોપની સ્ક્રીનની લાઇટ એનાં ચહેરાં પર આવી રહી હતી એનાં ચહેરો સ્પષ્ટ દેખાતો હતો દેવે કૂતૂહૂલથી સોફીયાનાં મોબાઇલથી બધી ડીટેઇલ્સ એનાં લેપટોપમાં લીધી હતી એણે એનું US નું સોશીયલ સીક્યુરીટી કાર્ડનાં નંબરથી બધી માહિતી સ્કેન કરી કાઢી જોઇ રહેલો એમાં બધીજ વિગત હતી એનાં USનાં
પ્રકરણ-8 દેવ જોસેફની સીટ પાછળથી બોટલ કાઢી બે ઘૂંટ માર્યા અને બોલ્યો વાહ આખા શરીરમાં ગરમાવો પ્રસરી ગયો. કોઇ વન્સપતિ કે એની છાલમાંથી ઘૂંટીને સડાવીને બનાવ્યો છે મસ્ત.... મજા આવી ગઇ અને ત્યાંજ વાન ઢોળાવ ઉપર કોઇ ખાડામાં ખાબકી, ...Read Moreઅને જોરદાર આંચકો આવ્યો. દેવ માંડ માંડ બચ્યો. એણે જોસેફ સામે જોયું જોસેફનું માથું સ્ટીયરીંગ સાથે ભટકાયેલું પણ બચી ગયેલો એણે ઓહ સાથે માથા ઉપર હાથ દબાવ્યો. અંદરથી દુબેન્દુ આગળ આવી ગયો શું થયું જોસેફ શું થયું ? એણે દેવ અને જોસેફને જોયા. દેવ દુબેન્દુને કહ્યું દુદુ ટોર્ચ લાવ અને બહાર જઇને જો શું સ્થિતિ છે ? ટાયર ખાડામાં ભરાયા
પ્રકરણ-9 વાન ધીમે ધીમે વળાંકવાળાં ઢોળાવો ઉપર ચાલી રહી હતી. ધીમે ધીમે અંધકારની સાથે સાથે ધુમ્મસ છવાઇ રહ્યું હતું. બે ફૂટ આગળનું જોસેફને દેખાતું નહોતું આવા સમયે આગળ ડ્રાઇવ કરવું શક્ય નહોતું એણે વાન ઉભી કરી દીધી ફુલ લાઇટ ...Read Moreહતી પાછળની એલર્ટ લાઇટ બધુ ચાલુ હતું. હતું પણ કોહરાનો ધેરાવો એવો હતો કંઇ દેખાતું જ નહોતું ત્યાં વાનનો દરવાજો ખૂલવાનો અને બંધ થવાનો અવાજ આવ્યો. દેવનાં સરવા કાને એ સાંભળ્યું એણે કહ્યું કોણે દરવાજો ખોલ્યો ? કોણ છે ? પછી બંધ થવાનો પણ અવાજ આવ્યો. દેવે ટોર્ચ મારીને જોયું પણ કંઇ જ દેખાતું નહોતું એ સાવ બઘવાઇ ગયો અને
પ્રકરણ-10 સોફીયા વાનમાંથી પોતાની મરજીથી કોઇને જાણ કર્યા વિના ભરચક ધુમ્મસ અને અંધારામાં ઉતરી ગઇ અને ગાયબ થઇ ગઇ હતી. સૌથી વધારે ચિંતા દેવને હતી એણે બાઇકનો અવાજ સાંભળેલો ખીણ તરફ અને એ પણ ક્યાંક ઝાડીઓમાં ઓગળી ગઇ હતી. ...Read Moreદુબેન્દુને કહ્યું આ ટુર મેં કન્ડકટ કરી છે સોફીયાની જવાબદારી મારી બને છે. મારે એને કોઇપણ રીતે શોધવી પડશે. દુબેન્દુએ સલાહ આપી ઝ્રેબા સાથે એ ઘણી ભળેલી હતી એ બંન્ને વચ્ચે કંઇક વધારેજ નીકટતા છે બંન્ને જણાંએ સાથે ડ્રગ પણ લીધું છે મેં નજરે જોયું છે આપણે ઝ્રેબાની પૂછપરછ કરીએ. દેવે કહ્યું અડધીરાત્રે આવાં ભયાનક જંગલમાં આવી ઘટના બની ગઇ
ધ સ્કોપીર્યન પ્રકરણ-11 દેવે ઝ્રેબાની સ્ટોરી સાંભળી જાણે ફીલ્મી લાગી એણે દેવન્દુની સામે જોયું એ લોકો આગળની બાજુ ગયાં અને દેવે દુબેન્દુને કહ્યું આ ઝ્રેબા પોપટની જેમ બધું એક સાથે કેમ બોલી ગઇ ? મને તો એના પર પણ ...Read Moreથાય છે જોઇએ હવે... ત્યાં વાન પર પત્થર પડતાં હોય એવું લાગ્યું દેવ અને દુબેન્દુ સજાગ થયાં અને તરતજ વાનની બહાર નીકળ્યાં પણ ત્યાં આસપાસ પણ કોઇ દેખાતું નહોતું એ લોકોને અચરજ થયું ત્યાં દેવે ઢોળાવનો ચઢાણ તરફથી કોઇ વાહન એ લોકો તરફ આવતું જોયું. દેવે દુબેન્દુને કહ્યું કોઇ વાહન આવી રહ્યું છે તું સજાગ રહેજે હજી ધુમ્મસ છે આછું
પ્રકરણ-12 સિધ્ધાર્થની સૂચના પછી દેવે જોસેફને વાન ચાલુ કરી આગળ વધવા જણાવ્યું હવે રસ્તો ચોખ્ખો દેખાતો હતો અને વાતાવરણમાં થોડી ઉષ્મા વધી રહેલી. ખુશનુમા લાગી રહેલું જોસેફે લગભગ 15 km વાન આગળ ચલાવી હશે અને એની નજર રસ્તાની બાજુમાં ...Read Moreકિનારે એક માનવ દેહ જોયો એ ચમક્યો અને બ્રેક પર પગ ચોંટી ગયો. અચનાક બ્રેક મારવાથી આખી વાન આંચકા સાથે ઉભી રહી ગઇ. દેવે બૂમ પાડી જોસેફ શું કરે છે ? બધાં આંચકા સાથે આગળની સીટનાં રોડ સાથે ભટકાયા હતાં. જોસેફે કહ્યું સર.. સર.. આગળ આવો આ જુઓ.. દેવ આગળની તરફ જોયું જોસેફ હાથથી રોડની બાજુમાં કેડીનાં રસ્તા ઉપર સોફીયાને
પ્રકરણ-13 સિધ્ધાર્થેની જીપમાં સોફીયાને જનરલ હોસ્પીટલ ઓફ ક્લીગપોંગ લઇને આવી ગયાં. દેવે જોયું સોફીયાનાં ચહેરાં પર ખૂબજ પરસેવો વળી રહ્યો હતો એનાં મોંઢામાંથી લોહી નીકળી રહયું હતું. દેવ ગભરાયો એણે રીતસર ચીસ જેવા અવાજે કહ્યું સિધ્ધાર્થ સર જીપ છેક ...Read Moreલો સોફીયા.. સોફીયા અને સિધ્ધાર્થે પાછળ નજર કરી એણે દેવનાં ગભરાયેલા ચહેરાંને જોઇનેજ અંદાજ લગાવી દીધો. જીપ છેક પ્રવેશદ્વાર સુધી આવી ગઇ. દેવે રીતસર જીપમાંથી કૂદકો માર્યો અને ઇમરજન્સી વોર્ડમાંથી વોર્ડબોયને સ્ટ્રેચર લાવવા કહ્યું ઇમરજન્સી છે વોર્ડબોય સાથે દેવે સ્ટ્રેચર ઉંચકી લીધુ ચાલ જલ્દી પેલાએ કહ્યું સ્ટ્રેચરની ગાડી લઇ લઊં દેવે એકલાએ સ્ટ્રેચર લઇ લીધું અને બોલ્યો લાવ જલ્દી ગાડી
પ્રકરણ-14 સિધ્ધાર્થનાં મોબાઇલ પર રીંગ આવે છે એ ફોન ઉપાડી સાંભળે છે અને એ ઉભો થઇ જાય છે દેવને લઇને ઇમરજન્સી વોર્ડ તરફ ભાગે છે ત્યાં ડોક્ટર સામેથી આવતાં જણાય છે તેઓ સિધ્ધાર્થ અને દેવને જોઇને કહે છે આની ...Read Moreકંઇક ભયંકર થયું છે એમ કહી સોફીયા છે ત્યાં જાય છે. સોફીયાને ઓક્સીજન આપવા માટે મોંઢા પર મશીન લગાવેલું છે એનાં પગનું કપડું ઉંચુ કરી સાથળનો ભાગ ખૂલ્લો કરીને ડોક્ટર બતાવે છે ત્યાં અનેક કાળા કાળા ડાધ અને જખમ હોય છે. દેવ અને સિધ્ધાર્થ જોઇને રીતસર ડઘાઇ જાય છે. દેવ પૂછી બેઠો ડોક્ટર આ બધુ શું છે ? અને એનાં
પ્રકરણ-15 દેવે એનાં પાપા અને મોમ સાથે વાત કરી લીધી હતી ત્યાં હોટલનાં કમ્પાઉન્ડમાં એની વાન આવી ગઇ દેવની નજર પડી પણ કોઇની નજર દેવ તરફ નહોતી દેવ થોડો ઝાડ પાછળ સરકી ગયો ખબર નહીં કેમ એને એવું સ્ફુર્યું. ...Read Moreપોતપોતાનાં લગેજ સાથે નીચે ઉતરી રહ્યાં હતા. જ્હોન, માર્લો, મોરીન, ડેનીશ બધાં ઉતરી ગયાં હજી ઝ્રેબા ઉતરી નહોતી. બે જવાન પણ ઉતરી ગયાં દુબેન્દુ ઉતર્યો અને ફોન પર વાત કરતી કરતી ઝ્રેબા ઉતરી દુબેન્દુની નજર પણ ઝ્રેબા તરફ હતી. નીચે ઉતરી ઝ્રેબાએ ફોન બંધ કર્યો અને આજુબાજુ જોવા લાગી. ત્યાં દેવ ઝાડ પાછળથી નીકળી એ લોકોની સામેજ ગયો. ઝ્રેબાએ દેવને