ગઝલ - એ - ઇશ્ક - 10

  • 3.9k
  • 1
  • 1.4k

૧. રહસ્યમય માણસ....રહસ્યમય માણસ છું, હું ગાન્ડોતુર દરિયો છું.ક્યારેક વહેતા પાણી સમું, તો ક્યારેક બંધીયાર અપવાદ છું!લખું ત્યારે ગઝલી અને બોલું ત્યારે કટાક્ષ છું,ખુદની માલિકીનો હું ખુદ! કોઈનો મોહતાજ ના, એ માણસ છું!મસ્ત મૌલા માણસ છું, શબ્દોથી ઘાયલ માણસ છું,ક્યારેય કોઈના સકંજામાં ન આવું, હું એ શાતિર માણસ છું!વિચારોમાં એવો ડૂબેલો બેફામ,હું અંતરમનથી લોહીલુહાણ માણસ છું!અપરંપાર દયા ભરેલો પણ ! દુશ્મનાવટમાં હું ખુદથી વંઠેલો માણસ છું.રહસ્યો મારા મારી સુધી જ, પણ! ગઝલમાં ઠાલવવામાં માહિર માણસ છું.આવી અનમોલ ચાવીરૂપ જિંદગીમાં,ન જાણે કેટલાય તાળાઓથી ઘેરાયેલ માણસ છું!બીજાની સમસ્યા સુલ્જાવું પણ, મારા ખુદની ? નાકામયાબ માણસ છું,ઝેરના ઘુંટડા તો સરળ છે પીવા, હું