Gazal-E-Ishq book and story is written by Nency R. Solanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gazal-E-Ishq is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગઝલ - એ - ઇશ્ક - Novels
by Nency R. Solanki
in
Gujarati Poems
૧. ગઝલ ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય. અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,આગને શમાવતો એમાં તારો જળપ્રલય. કે પ્રેમ ની પાંપણ નો તું એક ઝબકારો,ઝબકારા ને અકબંધ રાખતો તારો એ ધબકારો. હું અણસમજું! કારણ, એક તરફી આ ચીઝ,સમજી બેઠો સ્મિતને તારા, પ્રેમનું પ્રતીક. એક જ આકાશમાં ક્યારેક દિન અને રાત,સમકક્ષ જીવનમાં મારા, તારો આભાસ. વળગી રહું તને! તો કઠિન છે થોડું આમ,વળગણ વિના નો પ્રેમ ! ઝાલીમ ! ના ફાવે ખાસ. પોઢતી વેળાએ નીકળે મુસાફરીએ પ્રેમની,જાગીને જાણું ત્યાં તો, તારો શૂન્યાવકાશ. રદીફ અને કાફિયા નો તો અલગ જ છે અંદા્ઝ,મારો અને ગઝલનો એમાં ચાબુકદાર પ્રહાર.
૧. ગઝલ ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય. અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,આગને શમાવતો એમાં તારો જળપ્રલય. કે પ્રેમ ની પાંપણ નો તું એક ઝબકારો,ઝબકારા ને અકબંધ રાખતો તારો એ ધબકારો. હું અણસમજું! કારણ, ...Read Moreતરફી આ ચીઝ,સમજી બેઠો સ્મિતને તારા, પ્રેમનું પ્રતીક. એક જ આકાશમાં ક્યારેક દિન અને રાત,સમકક્ષ જીવનમાં મારા, તારો આભાસ. વળગી રહું તને! તો કઠિન છે થોડું આમ,વળગણ વિના નો પ્રેમ ! ઝાલીમ ! ના ફાવે ખાસ. પોઢતી વેળાએ નીકળે મુસાફરીએ પ્રેમની,જાગીને જાણું ત્યાં તો, તારો શૂન્યાવકાશ. રદીફ અને કાફિયા નો તો અલગ જ છે અંદા્ઝ,મારો અને ગઝલનો એમાં ચાબુકદાર પ્રહાર.
૧. ગુલાબ જેમ....ગુલાબ જેમ ગુલાબી હોય!એમ દિલ મારું નવાબી હોય!સવારમાં જોઈએ માત્ર એક જ વસ્તું,અને એ ગરમ ગરમ ચા હોય!સવાલોની જેમ હારમાળા હોય,એમ હું હાજરા જવાબી હોય.કોઈ પૂછે કેમ છો?તો જવાબ મારો મોજ-ઇ-દરિયા હોય .જવાનું મન મારું ત્યાં જ ...Read Moreકુદરતનો અદભૂત નજારો હોય.કોઈ પૂછે શ્રેષ્ઠ સમય કયો?તો જવાબ મારું બાળપણ હોય.જુવાનીમાં તો વાગે જાટકાં !બાળપણમાં તો ખાલી પ્રેમ અને દુલાર હોય.સુખ અને દુઃખ ભરેલા આ જીવનમાં,દુઃખી રહેવાનો કાંઈ અર્થ ના હોય.જીવનમાં દુઃખ શું છે વળી ?એનો તો મને ખ્યાલ જ ના હોય.સવાલ પૂછું હું સુખ ને ક્યારેક,તું વળી આટલું બધું ફ્રી કેમ હોય?જવાબ એ વળતો આપે મને,તું મોજ કર
૧. ઝંખે હૂંફઝંખે હૂંફ, ત્યારે મેણાટોણા પામે,અજાણ્યો શખ્સ, સહાનુભૂતિ દર્શાવે !કેવો આત્મીયતાનો સંબંધ? પોતાના નોજ !અસલ જરૂરતે, માત્ર સલાહના પૂર વરસાવે !ક્યારેક થાય, એકલવાયુ જીવન સરળ,ક્યારેક બંધનમાં વળવાનું મન જાગે!મનની આ ઉચાપાત ભરેલી સ્થિતિ,હારીને ન થાકે, કંટાળીને હારે !દરેક ...Read More! ઢોંગ કેમ એવો કરે ?કોમળ હૃદયી આમાં કેમ કરીને જીવે!રાજનીતિ રમાય જ્યાં જુઓ ત્યાં બધે,અને પાછા આપણને, આદર્શો સમજાવે !૨. મળતી નથી...અરીસા ને કહો થોડો દૂર ચાલ્યો જાય,છબી એમાં માણસની આબેહૂબ નથી મળતી.સ્વપ્નને કહો થોડા કાબૂમાં રહે,પુરા કરવામાં જિંદગી સંપૂર્ણ નથી મળતી.મોત ને કહો થોડું જલ્દી આવી જાય,જીવતે જી જીવવા ની તાકાત નથી મળતી.પ્રેમ ને કહો નશામાં જ રહે,અસલમાં
૧. વ્યથાકહેવા છતાંય નથી કહી શકતી,દિલ ની વ્યથાઓ ! દિલમાં નથી રહી શકતી.અશ્રુઓ બનીને આવે જ્યારે આંખમાં,તો પાંપણેય ભીંજાયા વિના નથી રહી શકતી.મબલખ દુ:ખો વેઠ્યા જીવનમાં,તોય ગમગીની ! તારો પીછો છોડાવી નથી શકતી.કાળઝાળ ધબકારા, ધબકે છે ક્યારના !હૃદય ! ...Read Moreશાંત પડવાની પરવાનગીય નથી આપી શકતી.તકલ્લુફ એટલી, કે આ જીવન કેવું?જ્યાં મને ખુદને જ હું, સંપૂર્ણપણે જાણીયે નથી શકતી !સવાર પડે ત્યારે જાગુ જ છું પણ !રજની ! તારા રહસ્યમાં ચેનથી પોઢીયે નથી શકતી.૨. નથી આવડતો મને ઢોંગ કરતા નથી આવડતો,ખોટો પ્રેમનો પ્યાલો પીતા નથી આવડતો.જીવન જાત છું, એવી હાજર છું,ક્યાંય પગપેસારો કરતા નથી આવડતો.કેફિયત કે નશો ચડાવ્યો નથી ક્યારેય,પણ
૧. નથી આવડતું મને શબ્દોથી ઘાયલ કરતા નથી આવડતું મને, લખાણ લખતા તો આવડે, પણ ક્યારેક અનુસરતા નથી આવડતું મને! સાચા સંબંધો બંદુકની નોક પર સાચવું, પણ ક્યારેક તરછોડાયને રોતાય નથી આવડતું મને! આમ તો વિશિષ્ટ મારું વ્યક્તિત્વ છે, ...Read Moreદુશ્મનોનુંય ખરાબ ઇચ્છતા નથી આવડતું મને. એક ખાસિયત તમારી ઈય છે, કે કોઈ ની માનસિકતા ડામાડોળ કરતા નથી આવડતું મને. આમ તો બધાની સરાહના કરું છું! પણ મારી ન થાય! તો કુશંકા રાખતા નથી આવડતું મને ! જન્મ-મૃત્યુ ખેલ માત્ર અમુક ક્ષણો નો, પણ સાચું કહું તો ગઝલરૂપી નશા વગર જીવતાય નથી આવડતું મને! ૨. શાયર એ જે ઢોળી વેદનાઓ