ધ સ્કોર્પિયન - પ્રકરણ – 26

(48.9k)
  • 7.3k
  • 4.7k

ધ સ્કોર્પીયન પ્રકરણ – 26   તૌશિક ઝેબાને સાંભળી રહેલો ઝેબાએ જે રીતે વાત કરી એને થયું એ હવે બરાબર ઓળખી ગઈ છે પણ ઝેબાની એને જોવાની રીત એને ગમી નહીં એ જાણે હર્ટ થયો એણે કહ્યું કેમ આવી રીતે જુએ છે મારી સામે ? ઝેબાએ મનમાં વિચાર્યું આ બાંડીયો અહીં કેમ આવ્યો હશે ? એની ઊંચાઈ મારી છાતી સુધી આવે છે એ શું કરી લેવાનો ?એ તૌશિકને માપી રહી હતી અને તૌશિકે બગડીને આવું પૂછવું... ઝેબાએ હસતાં હસતાં કીધું "અરે કંઈ નહીં પહેલીવાર તને જોયોને એટલે... નામ તો તારું બહું સાંભળેલું... પણ તમે લોકોએ સોફીયાને... તૌશિકે કહ્યું એય આફ્રીકન