હરિશ્ચંદ્રેશ્વર મંદિર

  • 2.3k
  • 1
  • 868

લેખ:- ધાર્મિક સ્થળ હરિશ્ચંદ્રેશ્વર મંદિરની મુલાકાતલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઘણાં સમયથી ક્યાંક ફરવા નથી લઈ ગઈ બધાંને. તો થયું કે ચાલો આજે લઈ જાઉં. આ એક અધ્યાત્મિક સ્થળ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તમને ફરવાની મજા આવશે. ચાલો જઈએ ત્યાં. આમ પણ આવતી કાલથી પવિત્ર શ્રાવણ મહિનો શરુથાય છે તો મહાદેવનું એક મંદિર જોઈ લઇએ. હરિશ્ચંદ્રગઢની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે જે માલશેજ ઘાટ, કોથલે ગામ સાથે જોડાયેલી છે અને તેણે આસપાસના પ્રદેશની રક્ષા અને નિયંત્રણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હરિશ્ચંદ્રેશ્વર મંદિર:- તે તેના પાયાથી લગભગ 16 મીટર ઊંચું છે. અહીં થોડી ગુફાઓ અને પાણીની ટાંકીઓ છે. મંગલ ગંગા નદી મંદિરની નજીક