અતીતરાગ - 9

  • 2.2k
  • 2
  • 1k

અતીતરાગ – ૯બે નામનું જોડાણ કરી, એક નવું નામ સર્જનની કરવાની પ્રથા.ઉદાહરણ તરીકે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ નામ આપ્યું ‘વિરુષ્કા’આપને ખ્યાલ છે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમ આ પ્રથાની શરૂઆત કોણે કરી હતી ? કયારે કરી હતી ? અને કઈ મશહુર ફિલ્મ જોડીએ કરી હતી ?આ વાતને આશરે પાંચ દાયકા વીતી ગયાં. જી હાં, પાંચસ વર્ષ પહેલાં આવું એક નામ આવ્યું હતું.મધુરજની... હનીમૂન.આ શબ્દ સંભળાતા જ સૌ પરણિતના ચહેરા પર એક હળવું સ્મિત આવી જાય. ત્વરિત સ્મરણ થાય એ ગોલ્ડન ડેઈઝનું. કોઈપણ નવ પરણિત યુગ્મ માટે મધુરજની તેમના જીવનનો એક અવિસ્મરણીય હિસ્સો બની જાય. જીવનના એ ગુલાબી દિન અને