વર્ગખંડની વાતો - ભાગ -4

  • 2.6k
  • 2
  • 1k

એક ગુરુએ તેના વિધ્યાર્થીની તકલીફ કેવી રીતે દુર કરી તે આગળ વાંચો.........રમણસરનો એક સમયનો તેજસ્વી, હોનહાર વિધ્યાર્થી અંકિત જે અત્યારે ડૉ.અંકિત........ અમદાવાદમાં માનસિક રોગીઓના ડૉકટર તરીકે ખુબ નામના મેળવી ચુક્યો છે.રમણસરે બીજા દિવસે સવારે શાળાએ જતા પહેલાં અંકિતને ફોન જોડ્યો.......સામેથી હર્ષથી ભરેલ પ્રત્યુત્તર મળ્યો.....ગુડ મોર્નિગ સર......ગુડ મોર્નિગ અંકિત....સર આપની તબિયત કેવી છે?....ઓલ રાઈટ....ઓકે સર......ઘરના બધા મજામાંને ?....એકદમ ફાઈન......બોલો સર આપની શું સેવા કરી શકું ?....રમણસરે દિવ્યની અત થી ઈતિ સુધીની વાત કરી.....ઓકે સર, એક કામ કરો...શક્ય હોય તો દિવ્યને લઈને મારા ક્લિનિક પર આવો....જો શક્ય ના હોય તો એના તમામ રીપોર્ટ મને વોટ્સએપ પર મોકલો.....પછી જ તમને હું કંઈક જણાવી