બાળપણની રમત

  • 8k
  • 2
  • 3.1k

દરેક વ્યક્તિના જીવનમાં સૌથી યાદગાર સમયગાળો બાળપણનો હોય છે. નાના હોય ત્યારે વહેલા મોટા થવું હોય છે અને મોટા થયા પછી બસ બાળપણ યાદ આવે. એટલે જ કહેવામાં આવ્યું છે કે "સ્વાર્થ વગરની દુનિયા એ જ બાળપણ."જો આપણે મોટા થયા પછી બાળપણને ભૂલી નથી શકતા તો પછી બાળપણની આપણી રમતોને કઈ રીતે ભૂલી શકીએ?પહેલાના સમયમાં આપણા સૌનું બાળપણ માટી(ધૂળ) સાથે જોડાયેલું હતું. જ્યારે આજની આધુનિક પેઢીના બાળકોનું બાળપણ મોબાઈલ અને ટેકનોલોજી સાથે જોડાયેલું છે. બંનેની જ્યારે તુલના કરીએ ત્યારે આપણા બાળપણનો એ સમય વધારે શ્રેષ્ઠ લાગતો.એટલે જ કોઈ લેખકે કહ્યું છે ને કે, "હમણાં જ કંઈક પસાર થયુ બેફિકર ધૂળ