સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -39

(89)
  • 5.3k
  • 4
  • 3.2k

નવલ એની પત્નિ કમલાને સાંભળી રહેલો. એનો ફોન ચાલુજ હતો ત્યાં ઇકબાલનો માણસ કાદીર...ત્યાં આવ્યો અને બોલ્યો "એય નવલ તેરે કુ ઇકબાલ સાબ બુલા રહે હૈ બાદમેં ફોન પે બાત કરના.. ચલ..” અને એ બધુંજ કમલાએ સાંભળ્યું નવલે ફોન બંધ કર્યો અને કહ્યું "ચલ... પર ક્યાં કામ હૈ ?પેલાએ કહ્યું "મુઝે નહીં માલુમ તું ચલ... "નવલ કાદીરની સાથે ગયો અને ઇકબાલની કેબીનમાં પ્રવેશ્યો. ઇકબાલે કાદીરને કહ્યું "બસ તું ચલ યહાંસે" પછી નવલ તરફ હસીને કહ્યું “ક્યાં બાત હૈ નવલ તેરી તો નીકલ પડી... “નવલે કહ્યું "કેમ સર શું થયું ?" મૈને ક્યા કીયા ?” ઇકબાલે કહ્યું “અરે ડરતા કાઇકુ હૈ