Street No.69 book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Street No.69 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્ટ્રીટ નં - 69 - Novels
by Dakshesh Inamdar
in
Gujarati Horror Stories
દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો હોય ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હોય કે વિધાનસભાની દાદર એક મહત્વનું સ્થળ હતું ત્યાંથી કોઈ પણ ચળવળ કે ચૂંટણીની જાહેરાત અને એનો પ્રચાર ચાલુ થતો. જયારે સુતરાઉકાપડની મીલોનો ધંધો અહીંજ હતો કોટન મીલ્સથી ધમધમતો વિસ્તાર...
મુંબઈની સવાર ક્યારથી પડી ગઈ હતી. સોહમ જોષી સવારે ઉઠીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો ૮:૦૦ ની ફાસ્ટ નીકળી ના જાય એ રીતે પરવારી રહેલો. એની બંન્ને બહેનો સુનિતા અને બેલા એ ટવીન્સ હતી બંન્ને કોલેજમાં પ્રથમ વર્ષમાં હતી એ કોલેજ જવાની તૈયારીમાં હતી. સોહમ પોદાર કોલેજમાંજ ભણીને તૈયાર થયેલો બંન્ને બહેનો પણ એમાં ભણી રહી હતી. પાપા આત્મારામ જોષી મુંબઈ મહાનગર પાલિકા (BMC)માં કારકુન તરીકે કામ કરી રહેલાં એ દાદર ઓફિસમાંજ હતાં. એમને રીટાયર્ડ થવાનાં માત્ર બે વર્ષ બાકી હતાં. માં વંદના જોષી. આમતો ગૃહીણી હતાં પરંતુ સ્થાનિક શિવસેના કાર્યલયમાં પાર્ટ ટાઈમ કામ કરવા જતાં.
સ્ટ્રીટ નં : ૬૯ પ્રકરણ - ૧ દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો હોય ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હોય ...Read Moreવિધાનસભાની દાદર એક મહત્વનું સ્થળ હતું ત્યાંથી કોઈ પણ ચળવળ કે ચૂંટણીની જાહેરાત અને એનો પ્રચાર ચાલુ થતો. જયારે સુતરાઉકાપડની મીલોનો ધંધો અહીંજ હતો કોટન મીલ્સથી ધમધમતો વિસ્તાર... મુંબઈની સવાર ક્યારથી પડી ગઈ હતી. સોહમ જોષી સવારે ઉઠીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો ૮:૦૦ ની ફાસ્ટ નીકળી ના જાય એ રીતે પરવારી રહેલો. એની બંન્ને બહેનો સુનિતા અને બેલા એ
સ્ટ્રીટ નંબર : 69 પ્રકરણ - 2 સોહમ ચર્ચગેટ સ્ટેશનથી દિવાકર પાસેથી તાંત્રિકની માહીતી મેળવીને સીધો ઓફિસે.. સ્ટ્રીટ નંબર : 69 પર આવી ગયો. એ એની ઓફીસ બિલ્ડીંગ પાસે આવી ઉભો રહ્યો છે ત્યાં એક સુંદર નવયુવાન છોકરી ...Read Moreઝોંકાની જેમ ઝડપથી એની આંખ પાસેથી પસાર થઇ ગઈ. સોહમ આશ્ચ્રર્યમાં પડી ગયો આમ આટલી ઝડપથી એની આંખ પાસેથી પસાર થઇ ગઈ. સોહમ આશ્ચ્રર્યમાં પડી ગયો આમ આટલી ઝડપથી કઈ છોકરી પસાર થઇ ગઈ ? આટલી બધી ઝડપ ? પસાર થનાર સુંદર યુવતી ઝડપથી પસાર થઇ ગઈ પણ સોહમને કોઈક ખેંચાણ આપી ગઈ. સોહમ ઓફીસ તરફ આગળ વધતો અટકી ગયો
પ્રકરણ- 3 સ્ટ્રીટ નં 69 સોહમ લીફ્ટ દ્વારા છઠા માળે આવી પોતાની ઓફિસ પર આવ્યો એને થયું મોડું થયું હશે પણ ત્યાં એની કલીગ શાણવીએ કહ્યું ગુડમોર્નિંગ સોહમ તું લકી છે હમણાંજ બોસે તને યાદ કર્યો છે એમણે ...Read Moreછે કે તારો રીપોર્ટ લઈને એમની ચેમ્બરમાં તારે જવાનું છે. સોહમે કહ્યું હજી હમણાં તો આવ્યો. આટલી સવારે શું થયું ? શાણવી એ કહ્યું કંઈક સારાજ સમાચાર છે એવું મને લાગે છે. સોહમ આ નવા બીજા આશ્ચ્રર્ય સાથે રિપોર્ટ લઈને એનાં બોસની ચેમ્બરમાં પ્રવેશ્યો. એનાં બોસ શ્રીનિવાસે એને હસતાં ચેહેરે આવકાર્યો. હેલો સોહમ ગુડમોર્નિંગ.... સોહમે હસીને સામે ગુડમોર્નિંગ કહ્યું પછી
સ્ટ્રીટ નંબર : 69 પ્રકરણ – 4 સોહમ પેલી છોકરીને એનાં લેપટોપ સ્ક્રીન પર જોઈને ચમકી ગયેલો અને પેલીએ એવું પૂછ્યું તું મને ચુડેલ સમજે છે ?પછી ખડખડાટ હસી પડે છે. સોહમ અચકાતાં અચકાતાં કહે છે ના.... ના.... હું ...Read Moreત્યાંજ પેલી સ્ક્રીનમાંથી નીકળી એની સામે જ હાજર થઇ જાય છે. સોહમની બાજુની ખુરશી ખેંચી એની બાજુમાં બેસી જાય છે. આશ્ચર્યથીપહોળી થઇ જાય છે એ આજુ બાજુ જોવે છે બધા પોતપોતાના કામમાં હોઈ છે અને એવું લાગ્યું કોઈને અહીં શું ચાલી રહ્યું છે એની ખબર જ નથી એ કહે છે અહીં.... તમે.... ક્યાંથી ? તમે તો "જીની" જેવા છો. કોણ
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ - 5 સોહમ ઓફીસથી બહાર નીકળી સીધો બિલ્ડીંગની નીચે આવ્યો એ રોજ આ સ્ટ્રીટ નંબર 69માં જ આવતો ઓફીસ આવતાં જતાં કાયમ આ રસ્તાનોજ ઉપયોગ કરતો છતાં આજ સુધી એને આવો કોઈ ગજબ અનુભવ ...Read Moreનથી થયો. સોહમે સ્ટ્રીટની અંદર તરફ જોયું... સ્ટ્રીટમાં ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું એમાંય અંદર તો જાણે અંધારું વધુ ઘેરું હતું. એ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એની ઓફીસનાં અને બિલ્ડીંગની અંદરનાં બીજા માણસો ધીમે ધીમે સ્ટ્રીટની બહાર તરફ નીકળી રહ્યાં હતાં. સોહમને કોઈની કઈ ખબર નહોતી એ અંધારાનાં ભાગમાં બે લાલ આંખો ચમકતી જોઈ એ જોઈને ચમક્યો... પણ ખબર