સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -42

(96)
  • 5.3k
  • 3
  • 3k

અન્વી એક અનોખા આત્મવિશ્વાસથી સ્ટુડીયોમાં પ્રવેશી. સીસીટીવી કેમેરામાં એનાં આગમનની નોંધ થઇ ગઈ સાથે માં કમલા પણ હતી બંન્ને પોત પોતાનાં વિભાગમાં કામ પર જવા જુદા પડ્યાં. કમલાએ કહ્યું “દીકરા તું તારી જાતે બધું સાચવવાની છે પણ જરૂર પડે મને બોલાવજે હું તારાં સાથમાંજ છું.” કહીને સ્ટીચીંગ વિભાગમાં ગઈ. અન્વી એને સોંપેલા કામ પર ધ્યાન દઈ રહી હતી એણે જોયું આદી આવી રહ્યો છે એણે કામમાંજ ધ્યાન કેન્દ્રીત કર્યું આદીએ એની નજીક આવીને પૂછ્યું “કેમ તારાં પાપા નથી આવ્યાં આજે ? ક્યાંય દેખાયા નહીં એમની જગ્યાએ નથી... એમની તબીયત તો સારી છે ને ? મને જાણવા મળ્યું છે કે કાલે