દીકરીનો હક

  • 2.2k
  • 1
  • 696

" સંસાર રૂડો સર્જાય છે દિકરી થકી,દુનિયા રૂડી દેખાય છે દિકરી થકી,કરમાવા દેશો ના કુદરતની કળીને,માનવબાગ મહેકાય છે દિકરી થકી. " મિત્રો આ એ ધરતી છે કે જ્યાં એ દિકરીએ બાપની આબરૂ જાળવવા દુશ્મનનો દાટવાળી નાખ્યો હતો. યાદ કરો એ સૌરાષ્ટ્રના લાખાવાળાની દિકરી હીરાબાઈને !! યાદ કરો એ દિકરી તેજમહલ ઠાકોરને કે જેણે શત્રુઓના ધાડાઓની સામે એકલી ઝઝુમિને પોતાના રડતાં દાદાને બચાવ્યાં હતા. આજે પરિસ્થિતી ખૂબ વિપરિત થઈ ગઈ છે. આજે દિવસેને દિવસે દિકરીને ઉણપ વર્તાવા લાગી છે, એટલું જ નહીં, પરંતુ આજે ઘણા કુટુંબમાં દિકરિઓને જન્