અનોખો પરિવાર - ભાગ4

  • 1.6k
  • 582

ફરીવાર અમે નવરાત્રિ બાળકો સાથે રમ્યા. બાળકો જ્યારે તૈયાર થઈને આવે છે અને મન મૂકીને અમારી સાથે ગરબે રમે છે. ત્યારે જે આહલાદક આનંદની અનુભૂતિ અને નિજાનંદનો આનંદ થાય છે તે સ્વર્ગ થી પણ વધારે વહાલો લાગતો હોય છે। અને આ વખતે જમીને છૂટા પડ્યા.આ વખતે અમારા ગૃપના તેજસ ભાઈએ કહયું કે બાળકોને વેકેશન પડે તેના છેલ્લા દિવસે કઈક અલગ જમવાનું આયોજન કરવું છે બસ એ જ પ્રમાણે સ્વીટ ., ફરસાણ., બે શાક દાળ-ભાત રોટલી ., પૂરી અને છેલ્લે આઇસ્ક્રીમ બસ બાળકોને જલ્સો પડી ગયો અને દિવાળીનું વેકેશન પડ્યું. નવા વર્ષે આવતાની સાથે જ રાઇટ વે સ્કૂલ તરફથી બાળકોને લઈને