ત્રિકોણીય પ્રેમ - 15

  • 1.7k
  • 1
  • 1k

ભાગ….૧૫ (મગન સાન્યાની પૂછતાછ કરીને જાણવાનો પ્રયત્ન કરે છે કે તે ભવિષ્ય કહી શકે છે કે નહીં. મગન ચંપાનંદ મહાઅશ્વિને બધું જણાવે છે. પણ આ બાબતે કેતાનંદઅને ચંપાનંદ વચ્ચે બબાલ થાય છે. હવે આગળ....) "આત્માનંદ તમે તો સમજો અને એને કહો કે, હું જે પણ કરું તે આપણા માટે છે. અને કંઈક તો કરવું પડે એમ હતું જ ને, આગળ વિચારવું તો પડે કે નહીં?" ચંપાનંદે જયાનંદને કહ્યું તો, "કાળુ ખોટું કંઈ નથી, પણ આમ કયાંક તે પોલીસને કહી દે તો, આપણે ફસાઈ જઈએ તો, એનો ડર છે?" "એટલે જ તો મેં મારા માણસો પાસે કરાવ્યું છે. હું સીધી રીતે