અંગત જીવન અને સોશિયલ મિડિયા

  • 1.5k
  • 2
  • 578

લેખ :- અંગત જીવન અને સોશિયલ મિડિયાલેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાની"હલો, રમેશભાઈ! હું તમારા પડોશી જીતુભાઇ બોલું છું.""હ જીતુભાઇ, બોલો બોલો. શું કામ પડ્યું અચાનક?""રમેશભાઈ, તમે લોકો તાત્કાલિક તમારા ઘરે આવો. તમારા ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે. અમને શક છે કે ચોરી થઈ હશે." આટલું સાંભળતાં જ રમેશભાઈ તો ગભરાઈ ગયા. તેઓ સહકુટુંબ એક સગાને ત્યાં લગ્નપ્રસંગ માટે ગયા હતા. ફોન પર આવી વાત સાંભળીને જ તેઓ તાબડતોબ પોતાનાં ઘરે પહોંચ્યા. એઓ પહોંચ્યા ત્યારે ઘર બંધ હતું અને તાળું બરાબર બંધ હતું. રમેશભાઈ મુંઝવણમાં મૂકાઈ ગયા. એમણે જીતુભાઇનાં ઘરે જઈને પૂછ્યું. તો તાળુ જોઇ જીતુભાઇ પણ