પોષક તત્વોની ખાણ એવા ધાન્ય

  • 3k
  • 1k

જે પોષક તત્વોની ખાણ છે એવા અનાજ બાજરી જુવાર રાગી વગેરે ને પ્રોત્સાહન આપવા સંયુક્ત રાષ્ટ્રો એ વર્ષ ૨૦૨૩ ને આંતર રાષ્ટ્રીય બરછટ અનાજ તરીકે જાહેર કર્યું છે.બાજરી આયર્ન, કોપર, ઝિંક, વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ થી ભરપૂર છે. રાગી કેલ્શિયમનું સૌથી સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. 100 ગ્રામ રાગીમાં 300 થી 350 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, રાજગરામાં 11% પ્રોટીન અને 14.3 ટકા ફાઇબર હોય છે. રાજ્ગરો ,જુવાર રાગીને બરછટ અનાજ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રોટીન, ફાઇબર, રીબોફ્લેવિન ,ફોલિક એસિડ થી ભરપૂર છે. લોહી અને કેલ્શિયમની ઉણપ પૂરી કરતુ એવું આ બરછટ અનાજ અનેક બીમારીઓનો ઈલાજ છે એવું કહેવામાં