અનુભૂતિ એક પ્રેમ ની - 14

  • 1.7k
  • 884

14 શબ્દો ની ભાષા મોંન હતી અને લાગણી ની ભાષા વગર શબ્દે ઘણું બધું કહી જતી હતી. બંને ક્યાં સુધી એમ જ બસ દરિયા કિનારે હાથોમાં હાથ રાખી દૂર દૂર આઠમી ગયેલા સૂર્ય પછી ધીમે ધીમે રેલાતા અંધકાર ને જોઈ રહ્યા. એક સાંજ પછી ફરી સવાર થાય છે ફરી સાંજ થાય છે. આ નિત્યકર્મ રોજ ચાલ્યા કરે છે. જો સવાર પછી સાંજ આવે છે તો આખા દિવસનો થાક ને ઉત્તરવવા અને મનમાં રહેલી પીડા ને દૂર કરવા જ આવે છે. સવારે ફરી એક નવી આશા જાગે છે અને મન ને ઉજાગરા કરતા સપના લઇ સવાર ફરી ભાગમદોડ વચ્ચે કંઈક ખોવાઈ