નેશનલ સ્પીનાચ ડે

  • 1.8k
  • 598

વિશ્વ પાલક ભાજી દિવસ “I’m Popeye the Sailor Man,I’m Popeye the Sailor Man,I’m strong to the finich,‘Cause I eats me spinach…” કાર્ટુનમાં આવતી આ વાત પાલક ખાઈને દુશ્મનોના બાર વગાડી દે એવું બતાવાયું છે. બાળકોને પાલક ખાવ પ્રેરતું આ વાક્ય સાવ ખોટું નથી. સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. અઢળક પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે. દર વર્ષે ૨૬ માર્ચે વિશ્વ પાલક દિવસ ઉજવવામાં આવે છે જેનો હેતુ સ્વાસ્થ્ય માટે પાલક કેટલી લાભદાયી છે તે સમજાવી, લોકો લીલીભાજી અને પાલકની ભાજીનો ઉપયોગ સ્વસ્થ શરીર માટે વધુમાં વધુ