અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૧૪)

(18)
  • 2.1k
  • 1
  • 1.6k

ગતાંકથી.... તે રાત્રે જમ્યા પછી સોનાક્ષી અને દિવાકર પોતપોતાના રૂમમાં ગયા ત્યાં સુધીમાં ચીનો પાછો ફર્યો ન હતો એ રાત્રે તે પાછો ફર્યો હતો કે નહીં એ વાત પણ દિવાકરના જાણવામાં આવી નહીં. બીજા દિવસે ટેલિવિઝન પર ન્યુઝ આવ્યા કે ... છુપી પોલીસ નું રહસ્યમય સંજોગોમાં મોત! હવે આગળ.... આજે સવારમાં ખવાસકાંઠા નજીક નદીના કિનારા પરથી એક મૃતદેહ મળી આવ્યું છે .તપાસ કરતાં જણાવ્યું છે કે એ શબ કલકત્તા પોલીસના ઈન્કમટેકસ વિભાગના ડિટેક્ટિવ શ્રી સુનિલ તોમરનું છે .તોમર સાહેબ છેલ્લા થોડા દિવસથી ખુફિયા ઓપરેશન પર હતા . તેમનું આ રીતે રહસ્યમય મૃત્યુ થવાથી પોલીસ ખાતાને પારાવાર નુકસાન થયું છે તેમાં