ઋણાનુબંધ - 5

(22)
  • 3.3k
  • 1
  • 2.3k

અજય હસમુખભાઈને લાગણીવશ થઈને ભેટી પડ્યો હતો. મનના ખૂણામાં ધરબડાયેલી લાગણીમાં એક અંકુર આજ ફૂટી નીકળ્યું હોય એમ અજય ખુલી રહ્યો હતો. એને આજ પોતાના પપ્પા માટે ખુબ માન ઉદ્દભવી રહ્યું હતું. અજયને પોતાના પર રંજ પણ થયો કે, પોતે પોતાના પિતાને રગેરગ ઓળખતો નથી. એમના મનને પારખી શક્યો નહીં. આજ સુધી કેટલી ખોટી છાપ પોતાના મનમા સંઘરી રાખી હતી. આજ પિતા પુત્રના આલિંગનમા જાણે બધી જ કડવાશ આજ દુર થઇ રહી હતી. અને એકબીજાને પોતાનાપણાની ઉજાઁ આપી રહી હતી. અજયના મનને ખુબ જ ટાઢક મળી રહી હતી. હસમુખભાઈ પણ અજયની છલકાતી આંખોથી અજયની મનઃસ્થિતિ સમજી ચુક્યા હતા. એમણે પણ