પ્રિત કરી પછતાય - 47

  • 1.2k
  • 1
  • 602

પ્રિત કરી પછતાય* 47 દેવ દર્શનેથી આવીને સાગર જમી પરવારીને પથારીમાં પડ્યો.ત્યારે રાતના અગિયાર વાગી ચૂક્યા હતા.સાગરના પલંગની બરાબર સામેની દીવાલને અડીને ઝરણાનો પલંગ હતો.અને એ એ બંને પલંગની વચ્ચે જે ખાલી જગ્યા હતી.ત્યાં શોભા.સુમન.અને સરિતા સુતા હતા.સુમન અને શોભા તો ઘસઘસાટ ઊંઘી ગઈ હતી.સાગર પોતાની પથારીમાં પડ્યો.પડ્યો.કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો.જયારે ઝરણા પથારીમાં પડી.પડી.વારાફરતી સાગર અને સરિતા ઉપર પોતાની નજર ફેરવતી રહેતી હતી.બન્ને ઉપર ચોકી કરી રહી હતી.અને સરિતા પોતાની પથારી માં ઊંધી પડી હતી.અને પોતાની કિસ્મત ને કોસી રહી હતી.એના હૃદયમાં એક જાતની કશ્મકશ ચાલી રહી હતી.કે પોતે સાંજે બહેનને આપેલું એ વચન કઈ રીતે નિભાવી શકશે?સાગર મારી